Tris Curious Minds

  • Home
  • Tris Curious Minds

Tris Curious Minds Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Tris Curious Minds, Digital creator, .

The Radiant International School presents TRIS Curious Minds – A hub of creativity, learning, & joyful moments! 📚🥳 Explore student activities & more. 📖🎥
Learn Explore Grow

A teacher doesn’t just teach lessons, they light the path for a lifetime. On this Teachers’ Day, we celebrate the mentor...
04/09/2025

A teacher doesn’t just teach lessons, they light the path for a lifetime.

On this Teachers’ Day, we celebrate the mentors who inspire, guide, and nurture every dream at The Radiant International School. 💐

To all our amazing teachers — thank you for shaping the future with wisdom and love! ❤️📚

14/08/2025

When cultures meet, devotion shines brighter!

Our talented Indo-Finnish students brought the divine tales of Shri Krishna to life with their vibrant Janmashtami act – blending grace, joy, and spirituality in every move. 💛🎶

“આઝાદીનો રંગમંચ”" અનેકતામાં એકતા એ જ અમારી શાન છે એટલે જ મારો ભારત  દેશ મહાન છે. " આજ રોજ ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ  સ્કૂલ દ...
13/08/2025

“આઝાદીનો રંગમંચ”

" અનેકતામાં એકતા એ જ અમારી શાન છે એટલે જ મારો ભારત દેશ મહાન છે. "

આજ રોજ ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા પ્રિ પ્રાઇમરી ગુજરાતી/ગ્લોબલ માધ્યમ માં "આઝાદીનો રંગમંચ" સ્પર્ધાનું આયોજન કરાયું હતું.જેમાં નર્સરીના બાળકો સ્વતંત્રતા સેનાની, જુનિયર ના બાળકો રાષ્ટ્રીય પ્રતીકો તેમજ સિનિયર કેજી ના બાળકોએ દેશભક્તિ ગીત, કવિતા અને અલગ-અલગ નૃત્ય ની કૃતિઓ રજૂ કરી હતી અને મોટી સંખ્યામાં બાળકો એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને આજના દિવસની મજા માણી હતી.

Debate Competition (House Wise)Words have power and our young debaters from Std 6 to 12 are ready to prove it.The House ...
12/08/2025

Debate Competition (House Wise)

Words have power and our young debaters from Std 6 to 12 are ready to prove it.

The House wise Debate Competition on 8 August 2025 will bring together sharp minds and confident voices to discuss thought provoking topics. From exams and video games to mobile phones and social media our students will present their ideas with clarity confidence and respect.

With selection rounds on 4 August the stage is set for an engaging exchange of perspectives where content clarity confidence and delivery will decide the winners.

Let the spirit of healthy debate inspire learning and leadership among our Radianites.

🎨 ડૂડલ આર્ટ સ્પર્ધા : એક અનોખી અભિવ્યક્તિ"કલાને શબ્દોની જરૂર નથી,તે તો દિલની ભાષા છે...ડૂડલમાં છુપાયેલી લાગણીઓ,એક અનોખી ...
08/08/2025

🎨 ડૂડલ આર્ટ સ્પર્ધા : એક અનોખી અભિવ્યક્તિ

"કલાને શબ્દોની જરૂર નથી,
તે તો દિલની ભાષા છે...
ડૂડલમાં છુપાયેલી લાગણીઓ,
એક અનોખી અભિવ્યક્તિની આશા છે..."

વિદ્યાર્થીઓમાં કલ્પનાશક્તિ, એકાગ્રતા, આત્મવિશ્વાસ અને વિચારોને દૃશ્યરૂપે રજૂ કરવાની ક્ષમતા વિકસે એ હેતુથી
ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ – ગુજરાતી માધ્યમ દ્વારા
તા. ૦૭/૦૮/૨૦૨૫ના રોજ
*ધોરણ ૬ થી ૯ અને ધોરણ ૧૧ (કોમર્સ)*ના વિદ્યાર્થીઓ માટે
"ડૂડલ આર્ટ સ્પર્ધા" નું આયોજન કરવામાં આવ્યું.

સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને પોતાની અનોખી કલ્પના અને સર્જનાત્મકતા દ્વારા સુંદર ડૂડલ ચિત્રો રજૂ કર્યા.
આ સ્પર્ધા વિદ્યાર્થીઓ માટે માત્ર સ્પર્ધા નહીં, પણ પોતાની અંદરની લાગણીઓને રજૂ કરવાનો એક સુંદર અવસર બની રહી.

Creativity took shelter under colors! 🎨☂️ Our umbrella painting activity turned a simple rainy-day essential into a canv...
08/08/2025

Creativity took shelter under colors! 🎨☂️

Our umbrella painting activity turned a simple rainy-day essential into a canvas of imagination. Each stroke reflected our students’ joy, originality, and love for art.

શિક્ષણ ની સફર માં નીત નવું શીખવું એ વિદ્યાર્થી માટે ખૂબ જરૂરી હોય છે… એ હેતુસર તારીખ 05/08/2024 ના રોજ ધી રેડિયન્ટ ઇન્ટર...
05/08/2025

શિક્ષણ ની સફર માં નીત નવું શીખવું એ વિદ્યાર્થી માટે ખૂબ જરૂરી હોય છે… એ હેતુસર તારીખ 05/08/2024 ના રોજ ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ધોરણ ૯ ના વિદ્યાર્થીઓ ને ખૂબ જાણીતી પાણીપુરી ni ફેક્ટરી 'Jalpooree' ની શૈક્ષણિક મુલાકાત કરાવવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ ને પાણીપુરી ની બનાવટ થી માંડી ને ટ્રાન્સપોર્ટેશન સુધી ની બધી જ માહિતી આપવામાં આવી હતી. તેમજ વિદ્યાર્થીઓ ને પાણીપુરી ની બનાવટ માટે ના અલગ અલગ વિભાગ જેમ કે ચટણી અને પેસ્ટ વિભાગ , કટિંગ વિભાગ, ફ્રોઝન વિભાગ , અને ફ્રાયિંગ વિભાગ ની મુલાકાત કરાવી હતી…… વિદ્યાર્થી ઓ માત્ર પુસ્તકીય જ્ઞાન ના મેળવે અને તેઓ વસવાવિક અનુભવ કરી શકે એ માટે નો શાળા નો આ પ્રયોગ ખૂબ સફળ રહ્યો...

Address


Opening Hours

Monday 09:00 - 14:00
Tuesday 09:00 - 14:00
Wednesday 09:00 - 14:00
Thursday 09:00 - 14:00
Friday 09:00 - 14:00

Telephone

+919909048970

Alerts

Be the first to know and let us send you an email when Tris Curious Minds posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Tris Curious Minds:

  • Want your business to be the top-listed Media Company?

Share