
29/07/2025
હર હંમેશ વડોદરા સંસ્કારી નગરી ની અંદર ખોટા ની સામે લડત આપતા અને પોતાની ફિકર ન કરતા અને પ્રજાને ઇન્સાફ અપાવતા સામાજિક કાર્યકર કમલેશભાઈ પરમાર કે ઈન્ડિયા ન્યુઝ ચેનલ ને શુભેચ્છા મુલાકાત કરી
કમલેશભાઈ નું દિલથી આભાર વ્યક્ત કરીએ છે
વંદે માતરમ 🙏