30/11/2024
કામદારો નું જે રીતે આર્થિક અને શારીરિક રીતે શોષણ કરી ને પોતેજ ઘણી આર્થિક રીતે સદ્ધર થઈ ને પોતે સંતોષ વ્યક્ત કરે છે તે બાબતે કર્મચારીઓ મૂંગા મોઢે સહન કરી લેછે પરંતુ અધિકારીઓ પણ માનવતા દાખવ્યા વગર બધું ચલાવ્યે જ રાખે છે કારણકે કોઈ કામદાર સબંધિત વિભાગ ને રજૂઆત કરે તો નોકરી માંથી કાઢી મુકવાની ધાકે કોઈજ કામદાર વિરોધ કરતા નથી સરકાર ગુપ્ત રાહે તપાસ કરાવેજ રાખે તોજ હકીકત બહાર આવે.