Daily Pulse News

Daily Pulse News * “📰 Daily Pulse News | Headlines that matter. Daily.”
* “Trusted news, real stories. Delivered daily. ”
* “Daily Pulse News.

Welcome To Daily Pulse News
Daily Pulse News is a Professional news Platform. Here we will provide you only interesting content, which you will like very much. We’re dedicated to providing you the best of news, with a focus on dependability and news update, political, education, tele wood, Bollywood, Sport’s. We’re working to turn our passion for news into a booming online website. We hope you enj

oy our news as much as we enjoy offering them to you. I will keep posting more important posts on my Website for all of you. Please give your support and love. Thanks For Visiting Our Site

Have a nice day!

30/07/2025

મંગલ પાંડે બ્રિજ પરથી મહિલાએ નદીમાં ઝંપલાવ્યું, બચાવ કામગીરી યથાવત્

30/07/2025

વડોદરા હાઇવે પર ટ્રાફિક સમસ્યાને લઈ પોલીસ-પાલિકા એક્શનમાંવડોદરા હાઇવે પર વારંવાર થતા ટ્રાફિક જામની સમસ્યાને લઈ પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. પોલીસ કમિશનર નરસિંહા કોમારએ જાંબુઆ બ્રિજનું现场 નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી.જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલ અને પાલિકાની ટીમે ગોલ્ડન ચોકડી વિસ્તારમાં મુખ્ય રસ્તા પરના દબાણો દૂર કર્યા હતા. દબાણ શાખાના અધિકારી ચિરાગ શાહના જણાવ્યા અનુસાર, સ્થળ પરથી બે ટ્રક માલ જપ્ત કરાયો અને લારીઓ કબ્જે લેવાઈ. કાયદેસરની કાર્યવાહી સાથે ભવિષ્યમાં દબાણ અટકાવવા સૂચનાઓ આપવામાં આવી.

30/07/2025

વડોદરા: ૨૩ વર્ષ જુનો અપહરણ કેસ ઉકેલાયો, આરોપી તથા ભોગ બનનારને શોધી કઢાયાવડોદરા શહેરના જવાહરનગર પોલીસ સ્ટેશનની ટીમે વર્ષ ૨૦૦૨માં દાખલ થયેલ એક જૂના અપહરણના ગુન્હામાં મહત્વની સફળતા મેળવી છે. આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ કિશોરીલાલ જોશી તથા ભોગ બનનાર વ્યક્તિને ૨૩ વર્ષ બાદ શોધી કાઢવામાં આવ્યા છે.પોલીસની સતત તપાસ અને આધુનિક ટેક્નોલોજીની મદદથી ગુનાહિત ગુમસુદગીને ટ્રેસ કરવામાં આવી હતી. પોલીસની આ કામગીરી પ્રશંસનીય ગણાઈ રહી છે.

30/07/2025

સિકંદરપુર ખાતે દશામાતાજીનું ધર્મ અને ભક્તિ સાથે ગુંજ્યું ઘર-આંગણું

29/07/2025

વડોદરા પોલીસની મોટી સફળતા: નાસતો ફરતો કિલર તેલાંગાણામાંથી પકડાયોજવાહરનગર પોલીસ સ્ટેશનની હદમાં થયેલા હત્યાના ગુન્હામાં છેલ્લા 15 વર્ષથી નાસતો ફરતો આરોપી લક્ષ્મણ ઉર્ફે રાજુ ઐયલ ગોડસે ઉર્ફે માંડલા લક્ષ્મૈયાહ યેલ્લૈહને વડોદરા પોલીસની ટીમે નાલાગોંડા (તેલાંગાણા)થી ઝડપી પાડ્યો. વર્ષો જૂનો ગુન્હો ડીટેક્ટ કરીને આરોપીને કાયદાના ચોપડે લાવવા પોલીસને મળી મોટી સફળતા.

29/07/2025

શબરી સ્કૂલમાં ટ્રાફિક જાગૃતિ અને સેલ્ફ ડિફેન્સ કાર્યક્રમ યોજાયોવડોદરા શહેર ટ્રાફિક શાખા–પશ્ચિમ પોલીસ દ્વારા શબરી સ્કૂલ ખાતે ટ્રાફિક નિયમન અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત નિસ્વાર્થ ફાઉન્ડેશનના સહયોગથી વિદ્યાર્થીઓ માટે સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ સત્ર પણ યોજાયું.આ કાર્યક્રમનો ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં ટ્રાફિક શિસ્ત અને આત્મસુરક્ષા અંગે જાગૃતિ લાવવાનો હતો.શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને નિર્ણાયક માહિતી મેળવી.

29/07/2025

પાસા હેઠળ કાર્યવાહી: બે શાતિર ગુનેગારો અલગ જેલમાં મોકલાયા

28/07/2025

વાઘોડિયા રોડ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં વરસાદી પાણી ભરાયા.... તંત્ર ક્યારે થશે જાગૃત?

28/07/2025

ફાયર સેફ્ટી વાલ્વ ચોરતાં ચિરાગ ઠાકોર ઝડપાયો, માજલપર પોલીસની ઝડપી કાર્યવાહી

28/07/2025

નવરચના સ્કૂલ બસની બ્રેક ફેઇલથતાં મોટી દુર્ઘટના ટળી ગઈ.

24/07/2025

પ્રધાનમંત્રી મોદી યુકે અને માલદીવના પ્રવાસે: દ્વિપક્ષીય સંબંધો પર કેન્દ્રિત પ્રવાસ

23/07/2025

પારુલ યુનિવર્સિટીમાં સરહદપાર ભરોસો – 300 ભૂટાનીય વિદ્યાર્થીઓએ પસંદગી કરી ભવિષ્યની યુનિવર્સિટી

Address

B/SF/06 Signet Plaza Krunal Cross Road Gotri 2flour Vadodara
Vadodara

Alerts

Be the first to know and let us send you an email when Daily Pulse News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Daily Pulse News:

Share

Category