19/09/2026
નંદેસરીમાં SMCનો સપાટો, ₹12.85 લાખનો દારૂ ઝડપાયો
નંદેસરીમાં સ્ટેટ મોનીટરીંગ સેલે મોટી કાર્યવાહી કરી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ગ્રાન્ડ નીલગીરી હોટલ સામે ટ્રકમાંથી 148 પેટી અને 7,152 બોટલ વિદેશી દારૂ-બીયરનો જથ્થો ઝડપી પાડ્યો. દારૂ સહિત કુલ ₹27.99 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે જ્યારે ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.
Vadodara News, Nandesari News, SMC Raid, Liquor Seized, Gujarat Police, Foreign Liquor, Delhi Mumbai Expressway, Grand Nilgiri Hotel, Gujarat News, Breaking News