Hu Chu Vadodara

Hu Chu Vadodara Vadodara or Baroda ,we have all updates of our heritage city for you! News | Events | Food | Photos and a lot more things! Proudly say

09/10/2025

ઢાઢર નદીમાં ડૂબેલાં બંને બાળકનો હજુ સુધી પત્તો નહીં

ફાયરબ્રિગેડ- SDRF ટીમની 15 કિમીના પટમાં બોટ-દૂરબીનથી શોધખોળ

મગરના મોઢામાં એક બાળક દેખાયું હોવાની ચર્ચા

08/10/2025

"કોઈપણ દુર્ઘટના બને ગુજરાત માં ભાજપ ની સરકાર એ તેના જીવની કિંમત માત્ર 4 લાખ !"

"મને ડભોઇમાં સ્ટેજ પર કેબિનેટ મંત્રીને બે લાફા મારવાનો મોકો આપો હું 10 લાખ આપીશ."

"લોકો ના કામ ક્યાંથી થાય બધા ધારાસભ્યો પટાવાળા છે. સરકારનું સર્કસ કરી નાખ્યું છે"

ગઈ કાલે ડભોઇ માં AAP ના ધારાસભ્ય ગોપાલ ઇટલીયા ની જાહેર સભા યોજાઈ હતી

08/10/2025

ગઈ કાલે મ્યુ કમિશ્નર ની અધ્યક્ષતામાંપાલિકા માં રીવ્યુ બેઠક મળી

આગામી વિવિધ આયોજન વિશે મ્યુ કમિશનરે આપી માહિતી

સ્વચ્છતા ને પ્રાધાન્ય આપવા અધિકારી ઓ ને અપાઈ સૂચના

રોડ રસ્તા માં પડતા ખાડા માટે ગુણવત્તા સુધારવા પર ભાર મુકાશે

આવનારી દિવાળી પર્વ માં શહેર માં શોપિંગ ફેસ્ટિવલ નું આયોજન

લોકલ ફોર વોકલ ને અપાશે પ્રાધાન્ય

મધ્યપ્રદેશના છિંદવાડામાં બાળકોના મોત મામલે વપરાયેલી કફ સીરપમાં વપરાયેલું મટીરિયલ જે સ્ટાન્ડર્ડ વિનાનું હતું તે ગુજરાતની ...
07/10/2025

મધ્યપ્રદેશના છિંદવાડામાં બાળકોના મોત મામલે વપરાયેલી કફ સીરપમાં વપરાયેલું મટીરિયલ જે સ્ટાન્ડર્ડ વિનાનું હતું તે ગુજરાતની શેપ ફાર્મા પ્રા. લી અને રેડનેક્સ ફાર્માસ્યુટિકલ પ્રા. લી માંથી મોકલ્યા હોવાની માહિતી.

30/09/2025
આ રહ્યું આજના ચાલુ અને બંધ ગરબા નું લિસ્ટ શેર કરો તમારા મિત્રો સાથે
29/09/2025

આ રહ્યું આજના ચાલુ અને બંધ ગરબા નું લિસ્ટ

શેર કરો તમારા મિત્રો સાથે

Address

Vadodara

Telephone

+919898976433

Website

Alerts

Be the first to know and let us send you an email when Hu Chu Vadodara posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share