HTV National

HTV National "સત્યનો અવાજ, જનતાની સાથે."

Htv National ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ છે. અમે ગુજરાત અને ભારતના તાજા સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ, રાજકીય, સામાજિક, શિક્ષણ, રમતગમત અને વિશેષ અહેવાલો વિશ્વસનીય રીતે પ્રસારિત કરીએ છીએ.

14/08/2026
14/08/2026

વડોદરામાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન 🇮🇳
દેશભક્તિના રંગે રંગાયું વડોદરા
તિરંગા સાથે નગરજનોની ભવ્ય યાત્રા
મોટી સંખ્યામાં લોકો તિરંગા યાત્રામાં જોડાયા
ભારત માતાના જયઘોષથી ગુંજી ઉઠ્યું વડોદરા
દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાનો અનોખો માહોલ
તિરંગા યાત્રામાં યુવાનો સહિત નાગરિકોની ઉત્સાહભેર ભાગીદારી
વંદે માતરમ અને ભારત માતા કી જયના નાદ સાથે ભવ્ય તિરંગા યાત્રા 🇮🇳
:

14/08/2026

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રા
નવલખી ગ્રાઉન્ડથી તિરંગા યાત્રાનું આયોજન
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટની મેડલ સેરેમની
સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે મેડલ સેરેમની
વિભાજન વિભીષિકા સ્મૃતિ કાર્યક્રમનું આયોજન
સી. સી. મહેતા ઓડિટોરિયમ ખાતે સ્મૃતિ કાર્યક્રમ
ભાજપ યુવા મોરચા દ્વારા મશાલ રેલીનું આયોજન
માંડવી ગેટથી મશાલ રેલી
સ્વતંત્રતા પર્વ અને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો

14/08/2026

ગોરવામાં નશાકારક ડ્રગ્સનું મોટું જથ્થું ઝડપાયું
1,920 બોટલ સાથે કફ સિરપનો જથ્થો કબજે
ડ્રગ્સ કેસમાં પોલીસની મોટી કાર્યવાહી
ગોરવા વિસ્તારમાં પોલીસનું ઓપરેશન
નશાના કારોબાર સામે પોલીસની કાર્યવાહી
કફ સિરપની આડમાં નશાનો વેપાર?
આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી

14/08/2026

વડોદરા સેન્ટ્રલ જેલમાં સેવાકીય પહેલ
લાયન્સ ક્લબ દ્વારા 5 સાઇકલનું દાન
150 ચેર-બોટલ અને વૃક્ષોનું પણ દાન
સામાજિક સેવા અને પર્યાવરણ સંરક્ષણ તરફ મહત્વપૂર્ણ પહેલ
કેદીઓ અને જેલ પરિસરમાં ઉપયોગી સુવિધાઓ વધારવાનો પ્રયાસ

#વડોદરા #સેવાકીયપહેલ #લાયન્સક્લબ #દાન #વૃક્ષારોપણ #પર્યાવરણ #સામાજિકસેવા

14/08/2026

નવલખીથી ગાંધીનગર ગૃહ સુધી ભારત માતા’ના જયઘોષ સાથે ભવ્ય તિરંગા યાત્રા,
વડોદરામાં તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન
મોટી સંખ્યામાં લોકો અને કાર્યકર્તાઓ યાત્રામાં જોડાયા
દેશભક્તિના નારાઓથી સમગ્ર માહોલ ગુંજ
‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત રાષ્ટ્રધ્વજ સાથે યાત્રા

#રાષ્ટ્રધ્વજ #તિરંગાયાત્રા #દેશભક્તિ #વડોદરા

14/08/2026

નશીલા કફ સિરપના કાળા નેટવર્ક પર SOGની સકંજામાં કાર્યવાહી
ગોરવા વિસ્તારમાંથી નશીલા કફ સિરપનો જથ્થો ઝડપાયો
SOG દ્વારા દરોડો પાડી તપાસ હાથ ધરાઈ
કફ સિરપના ગેરકાયદેસર વેચાણના નેટવર્ક અંગે તપાસ તેજ
ઝડપાયેલા જથ્થા અને આરોપી અંગે વધુ તપાસ શરૂ

14/08/2026

પરશુરામ ભઠ્ઠામાં દારૂના વેપારનો પર્દાફાશ
PCB દ્વારા દરોડો પાડી કાર્યવાહી
મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
પોલીસે રૂ. 1.59 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હોવાનો દાવો
સમગ્ર મામલે PCB દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ

14/08/2026

પંજાબના ફગવાડામાં ‘એક શામ ભગવાન શિવ કે નામ’ ભજન સંધ્યા યોજાઈ
કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલ અને મુખ્યમંત્રી ભગવંત માન ઉપસ્થિત રહ્યા
કાર્યક્રમમાં 5,000થી વધુ લોકો જોડાયા હોવાનું અહેવાલમાં જણાવાયું
કેજરીવાલે મુખ્યમંત્રી તીર્થયાત્રા યોજના હેઠળ 1.5 લાખ લોકોને યાત્રા કરાવવાનું જણાવ્યું
ખાટુ શ્યામ, હરિદ્વાર-ઋષિકેશ અને મથુરા-વૃંદાવન જેવા નવા યાત્રા રૂટનો ઉલ્લેખ
પટિયાલાના કાળી માતા મંદિરના ₹80 કરોડના પુનઃવિકાસની માહિતી આપવામાં આવી
પંજાબના 23 શહેરોમાં ‘એક શામ ભગવાન શિવ કે નામ’ જેવા કાર્યક્રમો યોજાવાની વાત
ભગવંત માને કાર્યક્રમમાં સામાજિક એકતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો
કાર્યક્રમમાં ભજન-સંગીત સાથે ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલ જોવા મળ્યો.

Video Courtesy: Aam Aadmi Party (AAP) Official

13/08/2026

દિવાળીપુરાથી તિરંગા યાત્રાનો પ્રારંભ
વોર્ડ નંબર 11 દ્વારા યાત્રાનું આયોજન
મોટી સંખ્યામાં રહીશો અને કાર્યકર્તાઓ જોડાયા
અકોટા ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈની ઉપસ્થિતિ
પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહીલે સહિત ભાજપના આગેવાનો જોડાયા
વોર્ડ નંબર 11ના વિવિધ વિસ્તારોમાં તિરંગા યાત્રા ફરી
‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત દેશભક્તિનો સંદેશ

Address

Vadodara
Vadodara
390001

Website

Alerts

Be the first to know and let us send you an email when HTV National posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share