meet Gujarat News

  • Home
  • meet Gujarat News

meet Gujarat News *મીત ગુજરાત ન્યુઝ ગુજરાતી ન્યૂઝ પેપર અને ચેનલ લાઈક અને ફોલો કરો*

30/07/2025
09/07/2025

મહીસાગર નદી પર આવેલ ગંભીરા બ્રિજ નો મધ્ય ભાગ તૂટી પડ્યો...

😔🙏🏻💐 ૐ શાંતિ 💐🙏🏻😔
28/06/2025

😔🙏🏻💐 ૐ શાંતિ 💐🙏🏻😔

શ્રી પરંજ પટેલ ને વાસણા ગ્રામ પંચાયત ની ચૂંટણી માં ભવ્ય જીત મેળવવા બદલ મિત ગુજરાત ન્યુઝ પરિવાર તરફ થી  ખુબ ખુબ અભિનંદન
25/06/2025

શ્રી પરંજ પટેલ ને વાસણા ગ્રામ પંચાયત ની ચૂંટણી માં ભવ્ય જીત મેળવવા બદલ મિત ગુજરાત ન્યુઝ પરિવાર તરફ થી ખુબ ખુબ અભિનંદન

जीवेत शरद: शतम् शतम्... सुदिनं सुदिनं जन्मदिनम्,  भवतु मंगलम् विजयीभव सर्वदा, जन्मदिनस्य हार्दिक शुभेच्छा:🎂💐🎂
01/06/2025

जीवेत शरद: शतम् शतम्... सुदिनं सुदिनं जन्मदिनम्, भवतु मंगलम् विजयीभव सर्वदा, जन्मदिनस्य हार्दिक शुभेच्छा:
🎂💐🎂

આણંદ જીલ્લાના બોરસદ તાલુકાના જંત્રાલ ગામના ખેતી કરતા ભરતભાઈ સોલંકી ના પુત્ર મીહીરે અથાગ મહેનત કરી માતા પિતા નું સપનું કર...
23/05/2025

આણંદ જીલ્લાના બોરસદ તાલુકાના જંત્રાલ ગામના ખેતી કરતા ભરતભાઈ સોલંકી ના પુત્ર મીહીરે અથાગ મહેનત કરી માતા પિતા
નું સપનું કર્યુ સાકાર....

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે મીહીર એ બાળપણ થી તેના માતા પિતા ને અતિશય સંધર્ષ નો સામનો કરી ખેતી નો મધ્યમ વ્યવસાય કરતા જોયા છે માતા પિતા નું સ્વપ્ન હતું કે દીકરો ભણી ગણી ગ્રેજ્યુએટ થઈ પગભર થઇ જાય અને પરીવાર સંઘર્ષ માંથી બહાર આવે એજ દ્રઢ સંકલ્પ સાથે અથાગ પરિશ્રમ કરી સામન્ય પરીવાર માંથી આવતા આ મીહીર દીકરા એ એ જી.ટી.યુ. યુનિવર્સિટી હેઠળ આવતી સરકારી એન્જિનિયરિંગ કોલેજ ગાંધીનગર ખાતે થી બીઈ (આઈટી) ની ડીગ્રી મેળવી માતા પિતા નું સપનું સાકાર કર્યુ છે.

મીહીર એ એસ એસ સી બોર્ડ એક્ઝામ માં 96% પર્સેન્ટાઇલ રેન્ક સાથે એટુ ગ્રેડ મેળવી વીરસદ ગામની આંબેડકર સંસ્કાર ધામ શાળામાં પ્રથમ નંબર મેળવી શાળા પરિવાર નું પણ ગૌરવ વધાર્યું
હતું માતા પિતા નું સપનું હતું કે દીકરો બીઈ આઈટી ની ડીગ્રી મેળવી પગભર થાય જે વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી આઈટી ડિપ્લોમા એન્જિનિયરિંગ પૂર્ણ કરી અત્યંત ખૂશી ની ક્ષણ અપાવી છે.

વાહ ખુબ સરસ... સોલંકી પરીવાર ની આશા નું દીર્ઘ સ્વપ્ન પૂર્ણ કરવા તત્પર મિહિર સોલંકી ને મીત ગુજરાત ન્યૂઝ મિડીયા અને સાથી ટીમ દ્વારા ખુબ ખુબ અભિનંદન સહ ઢગલાબંધ મંગલમય શુભેચ્છા પાઠવીએ છીએ.
વધે તમારી નામના એવી અમારી આપના માટે શુભકામનાઓ...

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલું “આયુષ્માન કાર્ડ” આપના અને આપના પરિવાર માટે ઉત્તમ- આરોગ્ય સેવાની ગેરંટી છે :- આરોગ...
02/03/2025

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલું “આયુષ્માન કાર્ડ” આપના અને આપના પરિવાર માટે ઉત્તમ- આરોગ્ય સેવાની ગેરંટી છે :- આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ
...................................
PMJAY-મા યોજનાને લગતી ફરિયાદ નિવારણ અને જરૂરી માહિતી માટે “૦૭૯-૬૬૪૪-૦૧૦૪” હેલ્પલાઇન કાર્યરત...................
લોકોના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે આ હેલ્પલાઇન ૨૪ X ૭ કાર્યરત રહેશે
.................
ફરિયાદની સફળ નોંધણી અને ફરિયાદની સ્થિતિને ટ્રેક કરવા માટે નોંધણી નંબરની જાણકારી આપતો SMS રજીસ્ટર્ડ કરેલ નંબર પર મોકલવામાં આવશે
**************
આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલે PMJAY-મા યોજનાને લગતી ફરિયાદ નિવારણ અને જરૂરી માહિતી માટે “૦૭૯-૬૬૪૪-૦૧૦૪” હેલ્પલાઇન કાર્યરત કરાવતા જણાવ્યું છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલું “આયુષ્માન કાર્ડ” આપના અને આપના પરિવાર માટે ઉત્તમ- આરોગ્ય સેવાની ગેરંટી છે.
આયુષ્માન કાર્ડ અને તેના અંતર્ગત આપવામાં આવતી સેવાને લગતી કોઇપણ ફરિયાદ, સમસ્યા અને માહિતી માટે આ હેલ્પલાઇન નંબર કાર્યરત કરાવવામાં આવ્યો હોવાનું જણાવી આ નંબર ૨૪ X ૭ કાર્યરત રહેશે તેમ તેમણે ઉમેર્યું છે.

આ હેલ્પલાઇન સંદર્ભેની વધું વિગતો આપતા તેમણે જણાવ્યું હતુ કે, દર્દીની ફરિયાદ કોલ દ્વારા નોંધવામાં આવે છે. દર્દીને ફરિયાદની સફળ નોંધણી અને ફરિયાદની સ્થિતિને ટ્રેક કરવા માટે નોંધણી નંબરની જાણકારી આપતો SMS રજીસ્ટર્ડ કરેલ નંબર પર મોકલવામાં આવશે.
આ હેલ્પપલાઇન થી મળેલ ફરિયાદના નિવારણ માટે, જિલ્લા/કોર્પોરેશન નોડલ તરીકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી(CDHO) અને મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ, ઇન્સ્યોરન્સ કંપની, કાર્ડ એપ્રુવલ એજન્સીને SMS તથા ઇમેલમાં લિંક થકી ફરિયાદની વિગતો મોકલવામાં આવશે.
જરૂરી સ્ટેકહોલ્ડર/અધિકારી સાથે સંકલન કરી તેમને લિંકમાં જ ફરિયાદ નિરાકરણના જરૂરી ડૉક્યુમેન્ટ જોડાણ કરવાની વ્યવસ્થા તેમ જ ફરિયાદી માટે પણ ડૉક્યુમેન્ટ અથવા પુરાવા મોકલવાની સગવડ થકી ફરિયાદનું વેરિફિકેશન અને નિરાકરણ નિયત સમયમર્યાદામાં કરવામાં આવે છે.
ત્યારબાદ હેલ્પલાઇનની ટીમ દ્વારા નિરાકરણની ખરાઈ ફરિયાદીને કોલ કરીને કરવામાં આવે છે અને પુર્તતા થયા બાદ જ ફરિયાદ બંધ કરવામાં આવે છે.
અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં ૨.૬૭ કરોડ થી વધુ આયુષ્માન કાર્ડ ધારકો છે. રાજ્ય સરકાર દ્વારા આયુષ્માન કાર્ડ અંતર્ગત રૂ. ૧૦ લાખની કેશલેસ સારવાર આપવામાં આવે છે.

*હેલ્પ લાઇનમાં કઇ માહિતી/ સુવિધાઓ મળશે ?*

• 24* 7 ટોલ ફ્રી નંબર
• યોજનાકીય માહિતી
• કાર્ડ એનરોલમેન્ટ સેન્ટરની માહિતી
• કાર્ડ બેલેન્સ
• એમ્પેનલ હોસ્પિટલની માહિતી
• વિવિધ બીમારી અંતર્ગત ઉપલબ્ધ સારવાર તેમ જ પેકેજની માહિતી
• હોસ્પિટલમાં આરોગ્ય-મિત્ર તેમ જ જિલ્લા કક્ષાએ સંકલનની સુવિધા
• ફરિયાદ નોધણી, ટ્રેકિંગ અને મોનીટરીંગ
• ફરિયાદ યોગ્ય અધિકારી સુધી ઇ-મેલ અને SMS દ્વારા પહોચાડવા માટેની ટેક્નોલોજી સુવિધા
• યોજના અંતર્ગત આપવામાં આવતી આરોગ્યસેવામાં ખામીઓ અંગેની ફરિયાદ અને પ્રતિસાદ
• ફરિયાદોની વિગતોની ગુપ્તતા
અધિકારી માટે જરૂરી ડૉક્યુમેન્ટ જોડાણ કરવાની વ્યવસ્થા તેમ જ ફરિયાદી માટે પણ ડૉક્યુમેન્ટ અથવા પુરાવા મોકલવાની સગવડ
• ફોલોઅપ અને રિપોટિંગ મિકેનીઝમ...............

Address


Telephone

+917984056884

Website

Alerts

Be the first to know and let us send you an email when meet Gujarat News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to meet Gujarat News:

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share