Sanskari Nagri Vadodara

Sanskari Nagri Vadodara Vadodara 's News | Food | Events | Promotions
Call on 7096333163 for Enquiries
(1)

*Dr. S. Jaishankar Graces Parul University’s International Convocation Ceremony*Parul University hosted its Internationa...
08/06/2025

*Dr. S. Jaishankar Graces Parul University’s International Convocation Ceremony*

Parul University hosted its International Convocation Ceremony, celebrating 720 graduating foreign students from over 20 countries.

Hon’ble External Affairs Minister Dr. S. Jaishankar attended as Chief Guest, addressing over 6,000 attendees and emphasizing the role of education in global diplomacy.

With 4,500+ international students from across Asia and Africa, Parul University continues to be a leading hub for multicultural education.

અડધો ડઝન કેસ નોંધાતા સ્થાનિક તંત્ર દોડતું થયુંતમામ કેસોમાં હોમ આઇસોલેશન હેઠળ મુકવામાં આવ્યાFollow  for latest updates   ...
05/06/2025

અડધો ડઝન કેસ નોંધાતા સ્થાનિક તંત્ર દોડતું થયું

તમામ કેસોમાં હોમ આઇસોલેશન હેઠળ મુકવામાં આવ્યા

Follow for latest updates


[Vadodara News, Vadodara Events, Trending in Vadodara, Vadodara Updates, Baroda Updates, Vadodara Latest]

અંશ શાહે આખી ગુલખ જ કલેક્ટરશ્રીને સૈનિકોના કલ્યાણ માટે દાનમાં આપી, કલેક્ટરશ્રીએ કર્યું સન્માનઆતંકવાદ સામે ભારતીય સેના દ્...
02/06/2025

અંશ શાહે આખી ગુલખ જ કલેક્ટરશ્રીને સૈનિકોના કલ્યાણ માટે દાનમાં આપી, કલેક્ટરશ્રીએ કર્યું સન્માન

આતંકવાદ સામે ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદુર થકી કરાયેલી કાર્યવાહીથી પ્રેરાઇને વડોદરા શહેરના માત્ર ૧૦ વર્ષના એક બાળકે તેમની ચાર વર્ષની બચતની ગુલખ સૈનિકોના કલ્યાણ માટે અર્પણ કરી છે. આ બાળકની દેશભક્તિ નિહાળીને વડોદરાના કલેક્ટર ડો. અનિલ ધામેલિયા પણ આશ્ચર્ય ચકિત રહી ગયા હતા.

અહીંના અકોટા વિસ્તારમાં રહેતા અને શેર બજારના પોર્ટફોલિયો મેનેજમેન્ટનો વ્યવસાય કરતા નયન શાહ અને આનંદા શાહનો ૧૦ વર્ષનો પુત્ર અંશ શાહ ખાનગી શાળામાં અભ્યાસ કરે છે. અંશની આયુ ભલે નાની હોય પણ ભગવાને તેમને હ્રદય દરિયા જેવું વિશાળ આપ્યું છે.

અંશની દરિયાદિલી એટલી છે કે, તે પોતાના જૂના પુસ્તકો, વસ્ત્રો સહિતની વસ્તુ સમયાંતરે દાન કરતો રહે છે. તેમની દાનવૃત્તિ પણ ગજબ છે. તેમના માતાપિતા તેમના આવા સદ્દકાર્યો માટે પ્રેરણા આપતા રહે છે અને સખાવતી સદ્દગુણને પોષતા રહે છે.

તાજેતરમાં પહલગામમાં થયેલા આતંકી હુમલા અને તે બાદ તેનો જવાબ આપવા ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદુર થકી કરાયેલી કાર્યવાહીની વિગતો અંશને સમાચાર માધ્યમોથી મળી અને તેમાં તીવ્ર દેશભક્તિ જાગૃત થઇ ઉઠી. હું આપણા આવા વીર સૈનિકો માટે શું કરી શકું ? એવો પ્રશ્ન તેમણે પોતાના માતાપિતાને પૂછ્યો. સવાલ સાંભળી નયનભાઇ અને આનંદાબેન પણ ચોકી ઉઠ્યા. માતાપિતાએ કહ્યું કે, તારી ગુલખ સૈનિકોના કલ્યાણ માટે દાનમાં આપીએ ! આ સાંભળી અંશ રાજી થઇ ગયો.

અંશ છેલ્લા ચારેક વર્ષથી બચત કરે છે અને તે રકમ ગુલખમાં જમા કરે છે. આ ચાર વર્ષની તેમની બચત લઇ માતા સાથે સવારે વડોદરા કલેક્ટર ઓફિસે પહોંચી ગયો અને ગુલખ તોડ્યા વિના એમ ને એમ જ, કલેક્ટર ડો. અનિલ ધામેલિયાને દાનમાં આપી દીધી. કલેક્ટરશ્રીએ પણ આ ૧૦ વર્ષના બાળકની દેશભક્તિને બિરદાવીને એક પુસ્તક ભેટ આપ્યું હતું.

વડોદરામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનું સ્વાગત – સન્માન કરવા માટે યોજાયેલી સિંદુર સન્માન યાત્રામાં ભારતીય સેનામાં ફ...
26/05/2025

વડોદરામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનું સ્વાગત – સન્માન કરવા માટે યોજાયેલી સિંદુર સન્માન યાત્રામાં ભારતીય સેનામાં ફરજ દરમિયાન શહીદ થયેલા જવાનોના પરિવારજનોએ સામેલ થઇ નારી શક્તિના ઉત્સાહમાં વૃદ્ધિ કરી હતી. આતંકવાદ સામે ભારતની લડાઇની વિગતો સમગ્ર વિશ્વ સમક્ષ મૂકનારા કર્નલ સોફિયા કુરેશીના પરિવારજનો પણ અહીં જોવા મળ્યા હતા

શહીદ સ્વ. મધુકર કદમ, સ્વ. દીપક પવાર, સ્વ. યુસુફ અબ્દુલ નૂરભા ખીલજી, સ્વ. ગોરધનભાઇ રાઠવા, સ્વ. તુલસીભાઇ બારિઆ, સ્વ. દીવકાર દાદુરામ, સ્વ. આરીફ પઠાણ, સ્વ. નિરવ સોનીના પરિવાજનો સિંદુર સન્માન યાત્રામાં સહભાગી બન્યા હતા

આ ઉપરાંત કર્નલ સોફિયા કુરેશીના પિતા સહિતના પરિવારજનોએ પણ આ યાત્રામાં સામેલ થઇ નારીશક્તિના ઉત્સાહમાં વૃદ્ધિ કરી હતી

[Vadodara, Narendra Modi Vadodara, Narendra Modi Roadshow, Col Sofiya Qureshi, Indian Army, Operation Sindoor, Modi in Vadodara]

🔥 MASTER ENGLISH & ACE IELTS — Guaranteed Results! 🔥🚀 2 Powerful Courses. 1 Goal – Your Success.Join Speakify’s premium ...
16/05/2025

🔥 MASTER ENGLISH & ACE IELTS — Guaranteed Results! 🔥

🚀 2 Powerful Courses. 1 Goal – Your Success.
Join Speakify’s premium coaching programs and transform your communication and test performance in just 2 months!

✅ Spoken English & Personality Development (₹6499/-)
🎯 Guaranteed English fluency in 2 months
🗣️ Daily conversations, interview prep, group discussions
🎤 Public speaking & confidence-building sessions

✅ IELTS Training (₹7499/-)
🏆 Guaranteed band improvement with certified trainers
📘 Free Cambridge books, mock tests & score analysis
🧑‍🏫 1-on-1 speaking practice & grammar mastery

🎁 Combo Offer: Both Courses at Just ₹12,999!
🌟 Free Demo Class | Up to 30% Cashback | Join Anytime – Rolling Batches

Google Form for inquiry:
https://docs.google.com/forms/d/e/1FAIpQLSd2y8d6bHgQ7UHkxAFwhzog0–R7EotINpn-sjhJD3kip_Cww/viewform?usp=header

📍 Kamaxi Kunj, Old Sayaji Iron Campus, Beside D-Mart, Shastri Bridge, Station Road, Chhani, Vadodara, Gujarat 390002
📞 +91 93278 68677 | +91 95101 58113
📧 [email protected]

👉 Start your journey to success with Speakify — where confidence meets excellence!

ऑपरेशन सिंदूर सिर्फ नाम नहीं है बल्कि ऑपरेशन सिंदूर न्याय की अखंड प्रतिज्ञा है🔥- PM नरेंद्र मोदी
12/05/2025

ऑपरेशन सिंदूर सिर्फ नाम नहीं है बल्कि ऑपरेशन सिंदूर न्याय की अखंड प्रतिज्ञा है🔥

- PM नरेंद्र मोदी

Follow  for latest updates
09/05/2025

Follow for latest updates

Share max ‼️ Jai Hind 🇮🇳
08/05/2025

Share max ‼️ Jai Hind 🇮🇳

સિવિલ ડિફેન્સ વિભાગ તરફની મોકડ્રિલના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મંજૂસર જીઆઇડીસી, મકપૂરા ઓએનજીસી અને ઇનઓર્બિટ મોલ ખા...
07/05/2025

સિવિલ ડિફેન્સ વિભાગ તરફની મોકડ્રિલના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મંજૂસર જીઆઇડીસી, મકપૂરા ઓએનજીસી અને ઇનઓર્બિટ મોલ ખાતે મોકડ્રિલ ૩.૫૫ વાગ્યે શરૂ કરી ૪.૩૦ વાગ્યે પૂર્ણ કરાશે.

ભારતીય સેનાની મહિલા અધિકારી, લેફ્ટનન્ટ કર્નલ સોફિયા કુરેશી, પાકિસ્તાનના આતંકવાદી સંગઠન વિરુદ્ધ ભારત દ્વારા હાથ ધરવામાં આ...
07/05/2025

ભારતીય સેનાની મહિલા અધિકારી, લેફ્ટનન્ટ કર્નલ સોફિયા કુરેશી, પાકિસ્તાનના આતંકવાદી સંગઠન વિરુદ્ધ ભારત દ્વારા હાથ ધરવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ ની આખી કહાની દુનિયાને જણાવી રહી છે. ભારતીય સેના તરફથી, કર્નલ સોફિયા કુરેશી, મહિલા અધિકારી વ્યોમિકા અને વિદેશ સચિવ વિક્રમ મિશ્રી એક પ્રેસ કોન્ફરન્સ દ્વારા પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં 9 આતંકવાદી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક વિશે માહિતી આપી રહ્યા છે. બે મહિલા અધિકારીઓ સાથે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરીને, ભારતે વિશ્વને મહિલા શક્તિનો સંદેશ આપ્યો છે અને તેની સાથે ભારતમાં હિન્દુ-મુસ્લિમ એકતાનો પણ સંકેત આપ્યો છે.

કર્નલ સોફિયા કુરેશી 2016માં યોજાયેલી મલ્ટી નેશનલ મિલટરી એક્સરસાઇઝમાં ભાગ લેનારા પહેલા મહિલા અધિકારી બન્યા હતા. તેઓ લેફ્ટનન્ટ કર્નલનો હોદ્દો ધરાવે છે. 1981માં તેમને જન્મ થયો હતો અને તેઓ મુળ વડોદરાના છે અને વડોદરામાં તેમનો જન્મ થયો હતો. તેમને શૂટીંગ, ટ્રાવેલંગ તથા ટ્રેકીંગ અને વાંચનનો શોખ ધરાવે છે તથા તેમના લગ્ન મેજર તજુદ્દીન કુરેશી સાથે થયા છે. 1999માં તેમણે ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમીમાંથી તાલીમ મેળવી આર્મીમાં લેફ્ટનન્ટ તરીકે જોડાયા હતા. તેમણે યુનાઇટેડ નેશન્સના શાંતિ મિશનમાં કોંગો ખાતે પણ 6 વર્ષ ફરજ બજાવી હતી

India 🇮🇳
06/05/2025

India 🇮🇳

ચાલો સાહસિકો ધરોઇ  ગુજરાત સરકારે મહેસાણા જીલ્લામાં સાબરમતી નદી પર આવેલા ધરોઈ ડેમ વિસ્તારને વર્લ્ડ ક્લાસ ટુરિસ્ટ ડેસ્ટિને...
02/05/2025

ચાલો સાહસિકો ધરોઇ

ગુજરાત સરકારે મહેસાણા જીલ્લામાં સાબરમતી નદી પર આવેલા ધરોઈ ડેમ વિસ્તારને વર્લ્ડ ક્લાસ ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવામાં આવ્યું છે, ત્યારે Gujarat Tourism દ્વારા મે મહિનાના બીજા અઠવાડિયામાં અહી સાહસિક અને રમતગમત મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જાણો કઈ કઈ પ્રવૃતીઓ યોજાશે

{DharoiAdventureFest, ExploreDharoi, AdventureInGujarat, VisitGujarat, SabarmatiAdventures, NatureAndThrill, GujaratTourism, Gujarat}

Address

Vadodara

Alerts

Be the first to know and let us send you an email when Sanskari Nagri Vadodara posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sanskari Nagri Vadodara:

Share