Vadodara message news paper

  • Home
  • Vadodara message news paper

Vadodara message news paper Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Vadodara message news paper, Newspaper, .

02/10/2025
Vadodara message newspaper 26/09/2025
26/09/2025

Vadodara message newspaper
26/09/2025

20/09/2025

જૂનીગઢી વિસ્તારમાં સોશિયલ મીડિયા પર AI જનરેટેડ વિવાદિત પોસ્ટના વિરોધમાં ટોળા એકત્રિત થયા,પોલીસે ફરિયાદ લેતા મામલો શાંત થયો

Vadodara message newspaper19/09/2025
19/09/2025

Vadodara message newspaper
19/09/2025

Vadodara message newspaper12/09/2025
13/09/2025

Vadodara message newspaper
12/09/2025

06/09/2025

પોલીસ તપાસમાં ખુલાસો : વાયરલ થયેલો ફોટો ચાર વર્ષ જૂનો, હાલની ઘટના સાથે કોઈ સંબંધ નથી

સોશ્યલ મીડિયામાં છેલ્લા કેટલાક દિવસોથી વાયરલ થઈ રહેલો એક ફોટો હકીકતમાં હાલની ઘટના સાથે જોડાયેલો નથી. તપાસ દરમ્યાન પોલીસએ સ્પષ્ટ કર્યું છે કે ચર્ચામાં રહેલો ફોટો લગભગ ચાર વર્ષ જૂનો છે.

આરોપીએ આ ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર થી પોસ્ટ કર્યો હતો. જૂનો ફોટો ફરી વાયરલ થતા તેને તાજેતરના બનાવ સાથે જોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ પોલીસની પ્રાથમિક તપાસમાં આ દાવો ખોટો સાબિત થયો છે.

પોલીસએ નાગરિકોને અપીલ કરી છે કે ભ્રામક અથવા જુના ફોટા/વિડિઓને તાજેતરની ઘટનાઓ સાથે ન જોડવા અને અફવા ન ફેલાવી

06/09/2025

વડોદરા શહેરના પાણીગેટ ભદ્રકચેરી વિસ્તારમાં આજે મહા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના અનેક દાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને માનવસેવાની ભાવના દર્શાવી હતી.
આ પ્રસંગે વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રીમાન સાહેબએ વિશેષ મુલાકાત લીધી હતી અને આયોજકો તથા દાતાઓને શુભેચ્છા પાઠવી હતી. પોલીસ કમિશનરે આવા સામાજિક કાર્યક્રમ વધુમાં વધુ લોકો જોડાય તે માટે પ્રેરણા આપતાં માનવ જીવન બચાવવા માટે બ્લડ ડોનેશનનું મહત્વ સમજાવ્યું હતું.
આ મહા બ્લડ ડોનેશન કેમ્પ સફળ બનાવવા માટે સ્થાનિક સમાજસેવકો, યુવા સંગઠનો તથા પોલીસ તંત્રનું વિશેષ યોગદાન રહ્યું હતું.

Vadodara message newspaper
05/09/2025

Vadodara message newspaper

Address


Telephone

+919925037860

Website

Alerts

Be the first to know and let us send you an email when Vadodara message news paper posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your business to be the top-listed Media Company?

Share