Vadodara Samachar-Digital Media

Vadodara Samachar-Digital Media વડોદરા સમાચાર
VSDM is a digital publication; The Intersection of News and Entertainment as New Age Content

27/08/2025

શ્રીજી ની સવારી પર ઈંડા ફેકનાર આરોપીઓનું રીકન્ટ્રક્શન.....

27/08/2025

જય ગણેશ... ગત મોળી રાત્રે માંજલપુર ના ગણેશજી ની મૂર્તિ જ્યારે પાણીગેટ દરવાજા થઈ માંજલપુર ખાતે જઈ રહી હતી ત્યારે અમુક અસામાજીક તત્વો દ્વારા ગણેશજી ની મુર્તિ ઉપર ઈંડા ફેકવામાં આવ્યા હતા જે ખુબજ દુઃખદ ઘટના બની હતી અને હિન્દુ સમાજના લોકોની લાગણી દુભાઈ હતી, પણ અમે વડોદરા ગણેશ ઉત્સવ સેવા ટ્રસ્ટ અને સમગ્ર હિન્દુ સમાજ તરફથી વડોદરા શહેર પોલીસ કમિશ્નર શ્રી, જોઈન્ટ કમિશ્નર સિરીઝ સમગ્ર આલા અધિકારીઓ શ્રી તથા સમગ્ર પોલીસ અધિકારીઓ ને દિલથી અભિનંદન અને સલામ કરીએ છે કે આપે ફક્ત ૧૨ કલાક માંજ સાચા ઈસમોની ધરપકડ કરી એમના ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

27/08/2025

સરપંચે પૂર્વ સરપંચ પર આક્ષેપો સાથે ઝેરી દવા चीधी

વડોદરા જિલ્લાના તલસઠ ગામના સરપંચ નવનીત ઠાકોરે વિકાસના કામોમાં અવરોધના આક્ષેપ સાથે ઝેરી દવા પીધી. અંતિમ ચિઠ્ઠીમાં તેમણે પૂર્વ સરપંચ સહિતના શખ્સો પર ગંભીર આક્ષેપ કર્યા છે. ધારાસભ્ય સુધી લેખિત રજૂઆતો કરવા છતાં ન્યાય ના મળ્યો હોવાની વ્યથા તેમણે વ્યક્ત કરી છે. સરપંચને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. પરિવારજનોના દાવા મુજબ તેમને અગાઉથી જ ધમકીઓ મળતી હતી.

20/08/2025

સેવન્થ ડે સ્કૂલ બહાર 2000 કરતાં વધુ લોકોની ભીડ

રોષે ભરાયેલા ટોળા-પોલીસ વચ્ચે ઘર્ષણ

Mumbai airport ના  Operational Area માં પાણી ભરાયા...છેલ્લા કેટલાક દિવસથી વર્ષી રહેલા વરસાદે મુંબઈ પર આફત વધારી , બસ , ટ...
20/08/2025

Mumbai airport ના Operational Area માં પાણી ભરાયા...
છેલ્લા કેટલાક દિવસથી વર્ષી રહેલા વરસાદે મુંબઈ પર આફત વધારી , બસ , ટ્રેન અને હવે એરપોર્ટ પર પાણી ભરાયા હોવાનું જણાયુ, ફલાઇટના ટાયર પાણીમાં ગરકાવ થયા હોઈ તેવા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ, એરપોર્ટ ઓપરેશન વિભાગ બાજુના અમુક ફોટામાં સ્ટાફ ધ્વારા કામગીરી કરતા દેખાય છે. ટ્રેકટરના ટાયર પણ અડધા પાણી દેખાય છે.

Mumbai Airport's Operational Area Flooded


20/08/2025

'કૂતરાના સમાચાર વાંચી મારો દિકરો દિલ્હી ગયો'

દિલ્હીના CM રેખા ગુપ્તા પર રાજકોટના રાજેશ ખીમજી સાકરીયાએ જનસુનાવણી દરમિયાન હુમલો કર્યો હતો. રાજેશની માતાએ કહ્યુ કે, રાજેશ ડોગ પ્રેમી છે અને દિલ્હીમાં શ્વાનોને શેલ્ટર હોમમાં મોકલવાના મુદ્દે નારાજ હતો. તેની માતાએ મીડિયાને જણાવ્યું કે, મારો દિકરો પશુપ્રેમી છે, કુતરાના સમાચાર સાંભળી દિલ્લી ગયો હતો, એને પશુનું વધારે છે, તેના સિવાય તેને કોઈની નથી પડી. તેને પશુઓની હોસ્પિટલ બનાવી

20/08/2025

બિલ ગામ અને આસપાસનો વિસ્તાર વિકાસ થી વંચિત...

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કલાલી ખાતે તૈયાર થનાર EWS-2 ટાઇપના આવાસો ફાળવવા અંગેના ઓનલાઇન ફોર્મ ભરવાની સમય મર્યાદા વધાર...
19/08/2025

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કલાલી ખાતે તૈયાર થનાર EWS-2 ટાઇપના આવાસો ફાળવવા અંગેના ઓનલાઇન ફોર્મ ભરવાની સમય મર્યાદા વધારીને તા. ૧૮/૦૯/૨૦૨૫ સાંજના ૦૬.૦૦ કલાક સુધી વધારવામાં આવેલ છે.

👉વોટ્સએપ ગૃપ માં જોડાવા નીચે આપેલ લીંક પર જાવ

https://chat.whatsapp.com/HvY5fC2sHRNANb22ASeWrF

19/08/2025

Vadodara Samachar-Digital Media
------------------
વડોદરા ન્યૂ આઈ પી રોડ પર અકસ્માત સર્જાયો તેના કારણે ટ્રાફીક જામ

Address

A 503 Maa Residency New Karelibugh
Vadodara
390019

Telephone

+919687657824

Website

Alerts

Be the first to know and let us send you an email when Vadodara Samachar-Digital Media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Vadodara Samachar-Digital Media:

Share