
11/10/2025
📢 ખુશ ખબર... ખુશ ખબર...💊 મફત મફત મફત
સાંસરોદ ગામ તેમજ આજુબાજુના દરેક ગામ માટે ખુશ ખબર!
સાંસરોદ વેલફેર ટ્રસ્ટ દ્વારા સંચાલિત અનેવલણ હોસ્પિટલ ના સહયોગથી સાંસરોદ વેલફેર ટ્રસ્ટ દવાખાને સ્ત્રી રોગના નિદાન માટે મફત કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પનો હેતુ ગામની બહેનોના આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો છે જેથી દરેક સ્ત્રી પોતાની તબિયત પ્રત્યે સચેત રહે અને જરૂરી સારવાર સમયસર મેળવી શકે. આરોગ્ય એ જ સાચી સંપત્તિ છે, તેથી દરેક બહેને આ મફત તબીબી કેમ્પમાં હાજરી આપી તેનો લાભ લેવું જોઈએ.
📅 તારીખ: 15-10-2025 (બુધવાર)
⏰ સમય: સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી
📍 સ્થળ: સાંસરોદ વેલફેર ટ્રસ્ટ દવાખાનું, ચીચા શોપિંગ ની પાસે, મોટું ફળીયું, સાંસરોદ
📞 સંપર્ક: 9173786351
આ કેમ્પમાં દરેક મહિલાઓને તપાસ તેમજ જરૂરીદવાઓ મફતમાં આપવામાં આવશે.તમામ બહેનોને વિનંતી છે કે આ તકનો લાભ અવશ્ય લો.
#સાંસરોદવેલફેરટ્રસ્ટ #મફતકેમ્પ #સ્ત્રીરોગનિનિદાન #સાંસરોદ #વલણ #મફતદવાખાનું #સમાજસેવા