VMC પોલ ખોલ

VMC પોલ ખોલ For Better Baroda

31/08/2024
30/08/2024

આતો સંસ્કારી નગરી ના સંસ્કારો જ હતા કે હજુ તમને ભગાડ્યા જ છે બાકી તમે જે રમતો વડોદરાવાસી ઓ સાથે રમી એ તો કયારેય ભુલાય નહી સાહેબ.......આ તો આભાર એ મંડળો,સામાજિક વ્યક્તિઓનો કે જે રીતે લોકો પૂરગ્રસ્ત વિસ્તારોમાં પાણી અને જમવાની સુવિધા ની વ્યવસ્થા કરી બાકી તમે તો એમાં પણ નિષ્ફળ રહ્યાં અને સેલ્યુટ છે પોલીસકર્મી ,SDRF,NDRF, અને આર્મી ના જવાનો નો જે રીતે વડોદરાવાસી ઓને આવી કપરી પરસ્થિતિમાં મદદ કરી પોતાની ફરજ નિભાવી અને આભાર અમદાવાદ,સુરત અને વડોદરા ના સફાઈ કર્મચારી ઓનો કે વડોદરા ને ફરી જલ્દી થી થાળે પડ્યું.

27/05/2024

હોનારતો ની રાહ જોતા તંત્ર પાસે જો અધિકારીઓ અને કર્મચારીઓ ની સંખ્યા પૂરતી ના હોય તો ભરતી થવી જોઈએ.

Address

Vadodara

Website

Alerts

Be the first to know and let us send you an email when VMC પોલ ખોલ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share