Vadodara News Network

Vadodara News Network Official Page of Vadodara News Network (VNN NEWS TV PVT LTD) Keep watching.

09/09/2025

દિલ્હી યુનિવરિ્સટીમાં ન જેવી બાબતે યુવાનો વચ્ચે થઈ છુટ્ટા હાથે મારપીટ

09/09/2025

એપલનો સૌથી પાતળો-પાવરફુલ iPhone Air લોન્ચ:ફિઝિકલ સિમની ઝંઝટ ખતમ, કિંમત ₹1.19 લાખ; એરપોડ્સ, એપલ વોચ સહિતના ડિવાઈસમાં નવા મોડેલની એન્ટ્રી

09/09/2025

બુધવારનું રાશિફળ 10-09-2025 :સિંહ જાતકોને સફળતાના દ્વાર ખૂલવાના યોગ, કન્યા રાશિના લોકોને નાણાકીય સ્થિતિ બગડી શકે છે

09/09/2025

એપલ ઇવેન્ટ શરૂ, થોડીવારમાં iPhone 17 લોન્ચ થશે:શરૂઆતી કિંમત 79,900 હશે; એરપોડ્સ 3 રિવીલ, 7 નવા ડિવાઈસની એન્ટ્રી થશે..

09/09/2025

ઇઝરાયલે કતારની રાજધાની દોહા પર હુમલો કર્યો:હમાસ લીડર ખલીલ હય્યાને નિશાન બનાવ્યો, PM નેતન્યાહૂએ જવાબદારી લીધી

09/09/2025

ઐશ્વર્યા રાયના AIથી ફોટો બનાવી પોર્નોગ્રાફીમાં ઉપયોગ કરાયો..

09/09/2025

2026ની T20 વર્લ્ડ કપ ફાઈનલ અમદાવાદમાં રમાઈ શકે..

09/09/2025

મોટી રાહત! 22 સપ્ટેમ્બરથી આ વસ્તુઓ પર નહીં લાગે એક પણ રુપિયાનો ટેક્સ, જુઓ યાદી

09/09/2025

ઓહો...હાર્દિકે 20 કરોડની વૉચ પહેરીને પ્રેક્ટિસ કરી!:એશિયા કપની પ્રાઇઝ મની કરતા 10 ગણી મોંઘી; દુનિયામાં માત્ર 50 લોકો પાસે છે આ ઘડિયાળ

09/09/2025

સુરતના 70 હજાર રત્નકલાકારોને સરકારે હજુ ફદીયું પણ ન ચૂકવ્યું:રાજ્યભરના બેરોજગાર હીરાઘસુઓ રામભરોસે, રાજ્ય સરકારનો વિધાનસભામાં લેખિતમાં સ્વીકાર

09/09/2025

ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન:NDAના ઉમેદવાર 452 વોટથી જીત્યા, જસિ્ટસ સુદર્શન રેડ્ડીને 300 વોટ મળ્યા..
.
| | | |

ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન:NDAના ઉમેદવાર 452 વોટથી જીત્યા, જસ્ટિસ સુદર્શન રેડ્ડીને 300 વોટ મળ્યા
09/09/2025

ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન:NDAના ઉમેદવાર 452 વોટથી જીત્યા, જસ્ટિસ સુદર્શન રેડ્ડીને 300 વોટ મળ્યા

Address

Vadodara

Alerts

Be the first to know and let us send you an email when Vadodara News Network posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Vadodara News Network:

Share