14/09/2025
લંડનમાં યોજાયેલી ઐતિહાસિક ‘યુનાઇટ ધ કિંગડમ’ રેલીમાં 3 મિલિયનથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા. આ રેલીનો મુખ્ય હેતુ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ, પાકિસ્તાની ગેંગ અને જેહાદીઓને યુકેથી બહાર કાઢવાની માંગ કરવો હતો. સાથે સાથે અમેરિકન કન્ઝર્વેટિવ લીડર ચાર્લી કિર્કને શ્રદ્ધાંજલિ પણ અપાઈ. આ રેલી યુકેની જનતા વચ્ચે ઊભેલા અસંતોષ અને દેશના ભવિષ્ય માટેની ચિંતા સ્પષ્ટ કરે છે.