MR MELDİ WADA

MR MELDİ WADA Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from MR MELDİ WADA, Digital creator, Vadodara.

26/05/2026

પ્રભુ ને થઈ ગયા વાલા..!!❤️‍🩹🥀

.raja_.302



viralvideos share reelsinstagram trending

23/05/2026

Only one lion 🔥🦁
.raja_.302 👑👿🦁⛓️❤️‍🔥⚡💪🦅

10/03/2026

public page

With public page – I just got recognized as one of their top fans! 🎉
27/02/2026

With public page – I just got recognized as one of their top fans! 🎉

14/02/2026

ગાડાં હોઈ એજ મેલડી ના હોઈ🙇🏻‍♂️🙏
❤️ 🙇🏻‍♂️ ❤️

11/02/2026

ગીતા જ્ઞાન 🙌 ♥️

08/02/2026

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 2666 ગામોમાં રૂ. 663 કરોડના ખર્ચે બનશે નવા 'પંચાયત ભવન' અને 'તલાટી આવાસ'

08/02/2026

ઉમરેઠ તાલુકાના લાલપુરા મહીસાગર નદીના બ્રિજ ઉપર થી એક વ્યક્તિનું પડતુ મૂક્યું હોવાના અહેવાલ હાલ મળી રહ્યાં છે..

વ્યક્તિ કોણ છે..?, ક્યાંનો છે !! હજી કોઈ સત્તાવાર માહિતી મળી નથી,
***deattempt ***de

07/02/2026

ઉમરેઠમાં ગેરકાયદે રેતી ખનન પર તંત્રનો સપાટો:પ્રતાપપુરામાંથી ₹1.62 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો

*ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરા ગામે રેતી ખનન કરનાર ઉપર જિલ્લા વહીવટ તંત્રની આકસ્મિક રેડ*
***
*અંદાજિત રૂપિયા 1.62 કરોડનો મુદ્દા માલ જપ્ત કર્યો*
***
*ગેર કાયદેસર રીતે રેતી ખનન કરનાર સામે જિલ્લા વહીવટી તંત્રની ઝુંબેશ ચાલુ રહેશે*
***
આણંદ, રવિવાર::::જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ આણંદના પ્રાંત અધિકારી શ્રી મયુરભાઈ પરમાર, ઉમરેઠ મામલતદાર શ્રી અને ખંભોળજ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓની ટીમ બનાવીને ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરા ગામે મહીસાગર નદીના પટમાં થી રેતી ખનન કરનાર લોકો ઉપર આકસ્મિક રેડ કરવા જણાવ્યું હતું.

આણંદના પ્રાંત અધિકારી શ્રી મયુરભાઈ પરમાર અને ટીમ દ્વારા મહીસાગર નદીના પટમાં થી પ્રતાપપુરા ગામે પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગ કરવામાં આવતા ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતા પાંચ જેટલા ડમ્પર અને બે હિટાચી મળીને અંદાજિત રૂપિયા 1.62 કરોડનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે અને આ મુદ્દા માલ ખાણ અને ખનીજ વિભાગ, આણંદ હસ્તક ખંભોળજ પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવ્યો છે અને કાયદાની જોગવાઈ ને આધીન કાર્યવાહી કરવા જણાવ્યું છે.

જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી ની સૂચના મુજબ આણંદ જિલ્લામાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરનાર લોકો ઉપર આકસ્મિક રેડ કરીને તપાસણી કરવા પ્રાંત અધિકારી શ્રી, મામલતદાર શ્રી, ખાણ અને ખનીજ વિભાગ, આણંદ અને જિલ્લા પોલીસ વિભાગની ટીમ સાથે રાખીને કામ કરવા માટે જણાવ્યું છે તે મુજબ આ ઝુંબેશ ચાલુ રહેશે અને ગેર કાયદેસર રેતી ખનન કરનાર લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે.
****

Address

Vadodara
391780

Website

Alerts

Be the first to know and let us send you an email when MR MELDİ WADA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share