Sinor Update

Sinor Update Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sinor Update, News & Media Website, Vadodara.

06/09/2026

સાધલીમાં ઈદે મિલાદુન નબી નિમિત્તે ભવ્ય રક્તદાન કેમ્પ 🩸❤️ | મોટી સંખ્યામાં યુવાનો-મહિલાઓએ કર્યું રક્તદાન

#સાધલી #રક્તદાન #ઈદેમિલાદુનનબી #માનવતા

શિનોરમાં કોબ્રાના ડંખથી 38 વર્ષીય અનિલભાઈ માછીનું કરુણ મોત
02/09/2026

શિનોરમાં કોબ્રાના ડંખથી 38 વર્ષીય અનિલભાઈ માછીનું કરુણ મોત

01/09/2026

I got over 400 reactions on one of my posts last week! Thanks everyone for your support! 🎉

“ગયા અઠવાડિયે મારી એક પોસ્ટ પર 400થી વધુ રિએક્શન મળ્યા! મારા સૌ મિત્રો અને ફોલોઅર્સના સપોર્ટ માટે ખૂબ ખૂબ આભાર! 🎉

🙏🎉

102 વર્ષની બાએ ચડ્યા પાવાગઢના પગથિયાં 🙏🚩 | મહાકાળી માતાના કર્યા દર્શન
31/08/2026

102 વર્ષની બાએ ચડ્યા પાવાગઢના પગથિયાં 🙏🚩 | મહાકાળી માતાના કર્યા દર્શન










28/08/2026

નાના હબીપુરાના તળાવમાં મગરનું સફળ રેસ્ક્યુ 🐊 | ત્રણ દિવસ બાદ પિંજરામાં પુરાયો મગર

#શિનોર #નાનાહબીપુરા #મગર #વનવિભાગ

27/08/2026

શિનોરમાં ઈદ-એ-મિલાદ-ઉન-નબીની ભવ્ય ઉજવણી, નગરમાં નીકળ્યું જુલુસ

#શિનોર #ઈદેમિલાદ #મિલાદુનનબી #જુલુસ #વડોદરા #શિનોરન્યૂઝ

22/08/2026

દસ દિવસના વ્રત બાદ માં દશામાંને ભાવભીની વિદાય 🙏 | નર્મદા નદીમાં ભક્તિભાવ સાથે વિસર્જન

#દશામાં #દશામાંવ્રત #દશામાંવિસર્જન #શિનોર #માલસર #નર્મદાનદી #માઈભક્તો #ધાર્મિકસમાચાર #ગુજરાતસમાચાર

21/08/2026

શિનોરમાં ‘ત્રિવેણી સંગમ’ કાર્યક્રમ યોજાયો 🙏
વૃક્ષારોપણ, રક્ષાબંધન અને નશામુક્તિનો અનોખો સંદેશ

19/08/2026

શિનોર પંથકમાં શીતળા સાતમની ભક્તિભાવપૂર્વક ઉજવણી

શીતળા માતાજીના મંદિરે ભક્તોની ઉમટી ભીડ, ભક્તિમય માહોલ

#શીતળાસાતમ #શીતળામાતા #શિનોર #ધાર્મિકઉત્સવ #ભક્તિભાવ

16/08/2026

શિનોરમાં આન, બાન અને શાન સાથે 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી

#સ્વાતંત્ર્યદિવસ #શિનોર #હરઘરતિરંગા #દેશભક્તિ

Address

Vadodara

Website

Alerts

Be the first to know and let us send you an email when Sinor Update posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share