Pkc News

Pkc News NEWS
Independent Digital Media House,
Breaking News, Grounds Reports, Public Reviews. #8780197823

07/05/2026

વડોદરાના શ્રીતરૂણ પટેલે HSC બોર્ડની પરીક્ષામાં 99.56 પરસેંટાઇલ મેળવી.

21/04/2026

क्या वडोदरा शहर को भुआ से मिलने वालीं है मुक्ति...!

21/04/2026

रेलवे में तत्काल टिकट पाने वालों की कठिनाइयों को समझें..

15/04/2026

अनुष्ठान इंडिया का नया प्रोडक्ट समाज के लिए उपयोगी साबित हो रहा है:अभिषेक पांडे,फाउंडर अनुष्ठान इंडिया...

26/03/2026

અંકોડીયા કેનાલ નજીક ફરવા ગયેલા વડસર સમન્વય સ્પર્શ ફ્લેટમાં રહેતા હર્ષવર્ધન ક્ષત્રિનો મૃતદેહ મળી આવ્યો, અંકોડીયા કેનાલથી 15 KM દૂર ડભાસા કેનાલ માંથી મળી મૃતદેહ, હર્ષવર્ધન ના મૃતદેહ ને PM માટે પાદરા સામુહિક આરોગ્ય કેન્દ્ર મોકલવામા આવ્યા, 25.3.26 ના રોજ રાત્રિના 3.30વાગે મિત્ર અંશ દુબેને સાથે લઈ અંકોડીયા કેનાલ ખાતે મૌજ મસ્તી માટે ગયા હતા ત્યા પગ લપસી પડતા કેનાલમા ગરકાવ થયા હતા,30 કલાક બાદ આજે હર્ષવર્ધનનો મૃતદેહ મળી આવતા હર્ષવર્ધન ના પરિવારમા માતમ છવાયો છે,PM રિપોર્ટ આવ્યા બાદ ઘટનાની સાચી હકીકત બહાર આવશે...

26/03/2026

ભગવાન સ્વામિનારાયણના ૨૪૫મા પ્રાગટય દિવસની ભવ્ય ઉજવણી અટલાદરા ખાતે કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી.

21/03/2026

ચૈત્રી નવરાત્રીના બીજા દિવસે કાયાવરોહન ખાતે આવેલો લકુળીશ ધામમા ભવ્ય લોકડાયરાનું આયોજન

23/02/2026

वडोदरा में पहली बार शुरू हुआ मेडिकल लिगो कॉन्सेप्ट आधारित एम क्लिनिक

23/02/2026

વડોદરા પીસીબી શાખાએ કરી મોટી કાર્યવાહી, કિશનવાડી ખાતે એક મકાનના પીઓંપી માથી ₹૨૬૧૧૨૦ વિદેશી દારૂ જપ્ત કરી કાયદાની કાર્યવાહી કરી.

23/02/2026

નિઝામપુરા મુખ્ય માર્ગ પર ડમ્પર ફસાયો, ટ્રાફિક જામ, સમગ્ર મામલા સીસીટીવી થયા કેદ...

Address

Vadodara

Alerts

Be the first to know and let us send you an email when Pkc News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share