Vadodara spotlight

Vadodara spotlight ⚡ Breaking News | City Life | Viral Stories
📍 24/7 coverage of Vadodara’s biggest updates.

24/08/2026

પારુલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના પ્રશ્ને વડોદરા NSUI મેદાનમાં...
NSUIની પારુલ યુનિવર્સિટી સામે ચીમકી...

24/08/2026

🚨 વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને NSUI મેદાનમાં, પારુલ યુનિવર્સિટી ખાતે વિવિધ મુદ્દાઓ અંગે રજૂઆત

21/08/2026

🚨 BREAKING NEWS | નડિયાદમાં વાયરલ વીડિયો મામલે ચકચાર! 🚨

ચાલુ ગાડીએ યુવતીનો શર્ટ ઉતારવાનો વીડિયો વાયરલ — નડિયાદની જાણીતી ઇન્ફ્લુએન્સર હેમુ સોની હોવાનો સોશિયલ મીડિયામાં દાવો!

નડિયાદ પંથકમાં સોશિયલ મીડિયામાં એક યુવતીનો ચાલુ ગાડીએ શર્ટ ઉતારતો વીડિયો વાયરલ થતાં ભારે ચર્ચા જાગી છે.

⚠️ વાયરલ વીડિયોને લઈને સોશિયલ મીડિયામાં યુવતી નડિયાદની જાણીતી ઇન્ફ્લુએન્સર હેમુ સોની હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે, આ દાવાની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી.

❓ શું નડિયાદ પોલીસ વાયરલ વીડિયોની તપાસ કરશે?
❓ વીડિયોમાં દેખાતી યુવતી ખરેખર હેમુ સોની છે કે માત્ર સોશિયલ મીડિયાનો દાવો?
❓ ચાલુ વાહનમાં આ પ્રકારની હરકત બદલ પોલીસ શું કાર્યવાહી કરશે?

📢 હવે સૌની નજર નડિયાદ પોલીસની કાર્યવાહી પર!

વડોદરા સ્પોર્ટ લાઈટ તરફથી — બ્રેકિંગ ન્યૂઝ

04/08/2026

🚨 VADODARA SPOTLIGHT NEWS | BREAKING 🚨
વડોદરાની મુસ્લિમ મહિલા તમન્ના શેખનો ગંભીર આક્ષેપ: પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ડ્રગ્સ, ચરસ અને ગાંજો ખુલ્લેઆમ વેચાતો હોવાનો દાવો. હવે શું વડોદરા પોલીસ કરશે કાર્યવાહી?
⚠️ નોંધ: આ સોશિયલ મીડિયા પર કરવામાં આવેલ આક્ષેપ છે. તેની સત્યતા અંગે સત્તાવાર પુષ્ટિ અથવા તપાસના પરિણામની રાહ જોવી જરૂરી છે.
***a

05/06/2026
03/06/2026

ડભોઈ તાલુકાના ઓરડી ગામે વાવાઝોડાના કારણે ખેડૂતોના ઉભા પાકને ખુબ મોટું નુકસાન થવા પામ્યું હોય ગામના ખેડુત આગેવાન ચંદુભાઈ બારીયા દ્વારા ગામના ખેડૂતો માટે સહાય ની માંગ કરવામાં આવી



#ખેડુત

11/05/2026


Address

Vadodara

Alerts

Be the first to know and let us send you an email when Vadodara spotlight posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share