17/09/2025
બ્રેકિંગ
આમોદ નગરપાલિકા પ્રમુખે નરેન્દ્ર મોદીજીની જન્મ દિવસે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમના ધજાગરા ઉડાવ્યા...
આમોદ નગરપાલિકા ધ્વારા ' સ્વચ્છતા હી સેવા' કાર્યક્રમ અંતર્ગત આમોદ નગરપાલિકા ધ્વારા ફક્ત દેખાવો કર્યો...
આમોદ નગરપાલિકા પ્રમુખે જાતે રોડ પર કચરો નખાવ્યો...
આમોદ નગરપાલિકા પ્રમુખ ફોટોશૂટ કરવા રોડ પર કચરો નખવતા કેમેરામાં કેદ થયાં...
પાલિકા પ્રમુખનો ફોટોશૂટ નો ફિયાસ્કો...
નરેન્દ્ર મોદી ના નામ પર અનેક ખેલ કરી રહ્યા છે સ્થાનિક નેતાઓ...
નરેન્દ્ર મોદીજીના જન્મદિવસને કાળો ધબ્બો કરતા આમોદ પાલિકા પ્રમુખ...