22/10/2025
नूतनप्रभया ज्योतिः, नूतनं मंगलं सदा।
दीपावल्याः शुभे क्षणे, जीवनं ज्योतिमयम् भवेत्॥
नववर्षे नवसंपत्तिः, नवसौख्यं नवोदयः।
नवमङ्गलसम्पूर्णं, भवतु ते गृहं सदा॥
વિક્રમ સંવંત 2082 ના આ નૂતન વર્ષમાં પુષ્ટિ પ્રભુ શ્રીઠાકોરજી આપણા સર્વે ના હૃદય માં કાયમ બિરાજમાન રહે એવી શ્રી વલ્લભ ના ચરણકમલમાં વિનંતી પ્રાર્થના સાથે આપ સર્વેનું *નૂતન વર્ષ સુખકર્તા - લાભકર્તા - યશકર્તા - ઐશ્વર્યકર્તા - નિરામય - દીર્ઘાયુ - સમૃદ્ધિસભર - પ્રેમસભર - આનંદસભર - પુષ્ટિસભર - મઁગલમય તથા આનંદમય બની રહે* એવી પરમકૃપાળુ પરમાત્માને મઁગલમય પ્રાર્થના.
*નૂતનવર્ષાભિનંદન*
*નવા વર્ષના જય શ્રી કૃષ્ણ*