Live News 24 Valsad

Live News 24 Valsad We have a YouTube channel and we will provide information by broadcasting the incident in Valsad and

વલસાડની ઔરંગા નદીમાં ઘોડાપુર આવતા કાશ્મીર નગરમાં ફસાયેલા ૪ લોકોને બહાદુર યુવાને જીવના જોખમે બચાવ્યા-બહાદુર યુવાનના પ્રશં...
13/07/2022

વલસાડની ઔરંગા નદીમાં ઘોડાપુર આવતા કાશ્મીર નગરમાં ફસાયેલા ૪ લોકોને બહાદુર યુવાને જીવના જોખમે બચાવ્યા-બહાદુર યુવાનના પ્રશંસનીય કાર્યના વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
👇🏻👇🏻 જુઓ વિડીયો 👇🏻👇🏻

વલસાડની ઔરંગા નદીમાં ઘોડાપુર આવતા કાશ્મીર નગરમાં ફસાયેલા ૪ લોકોને બહાદુર યુવાને જીવના જોખમે બચાવ્યા હતા જેના વિ....

21/08/2021

વલસાડમાં શ્રાવણ માસે ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉત્સાહભેર તૈયારી જોવા મળી
👇🏻👇🏻 જુઓ વિડિયો 👇🏻👇🏻
https://youtu.be/hHVQlzi4jiI

20/08/2021

વલસાડના ગુંદલાવ ગામે ફિલ્મી સ્ટાઇલે ઇકો કાર પલટી જતા સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ,કાર ચાલકનો ચમત્કારિક બચાવ થયો
👇🏻👇🏻 જુઓ વિડિયો 👇🏻👇🏻
https://youtu.be/dtbQxosRuoU

20/08/2021

વલસાડમાં સરકારની ગાઈડલાઈન મુજબ મોહરમ તહેવાર નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા તાજીયા પોતાના ઘરે ઠંડા કરવામાં આવ્યા👇🏻👇🏻જુઓ વિડિયો👇🏻👇🏻
https://youtu.be/1wYAwZ2g-U8

19/08/2021

વલસાડના માલવણ કોસ્ટલ હાઇવે પર 300 ટ્રકોની કેમ લાગી લાંબી કતાર જાણો કેમ કરાયો વિરોધ આંદોલન
👇🏻👇🏻 જુઓ વિડિયો 👇🏻👇🏻
https://youtu.be/yuRMY0vnmU0

19/08/2021

વલસાડ તાલુકામાં ભારે વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ગુટણ સમા વરસાદી પાણી ભરાયા
👇🏻👇🏻 જુઓ વિડિયો 👇🏻👇🏻
https://youtu.be/9ccJlsTmqUw

18/08/2021

વલસાડના અબ્રામા રાજન નગર પાસે ડમ્પર ચાલકે સાયકલ ચાલકને અડફેટે લેતા કમકમાટીભર્યા મોત નીપજ્યું સમગ્ર અકસ્માતની ઘટના ના CCTV સામે આવ્યા
👇🏻👇🏻 જુઓ વિડિયો 👇🏻👇🏻
https://youtu.be/iRHB60PtQvk

18/08/2021

વલસાડમાં ભાજપની વિશાળ રેલી બાદ હીન્દુ તહેવારો તથા ગણેશમહોત્સવમાં DJ ની પરવાનગી આપવા આવેદનપત્ર આપ્યું DJ પર પ્રતિબંધ મુકતા DJ સંચાલકોની હાલત કફોડી
👇🏻👇🏻 જુઓ વિડિયો 👇🏻👇🏻
https://youtu.be/kgppc-dIIXA

15/08/2021

વલસાડના ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ દ્વારા મહારકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું
👇🏻👇🏻 જુઓ વિડિયો 👇🏻👇🏻
https://youtu.be/8U25q2EWjSo

15/08/2021

વલસાડના R.P.F ગ્રાઉન્‍ડ ખાતે જિલ્લા કક્ષાના ૭૫મા સ્‍વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રાષ્‍ટ્રની આન,બાન,શાન સમા ત્રિરંગાને સલામી આપવામાં આવી હતી
👇🏻👇🏻 જુઓ વિડિયો 👇🏻👇🏻
https://youtu.be/iEg7AUPmAAc

14/08/2021

વલસાડમાં 15મી ઓગષ્ટના સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે વલસાડની કચેરીઓ રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠી👇🏻👇🏻 જુઓ વિડિયો 👇🏻👇🏻
https://youtu.be/ovCrkvdPqAw

13/08/2021

વલસાડના શ્રી કલ્યાણબાગ મિત્ર મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું
👇🏻👇🏻 જુઓ વિડિયો 👇🏻👇🏻
https://youtu.be/9e78h3nWEb4

Address

Valsad
Valsad

Telephone

+919328380050

Website

Alerts

Be the first to know and let us send you an email when Live News 24 Valsad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Live News 24 Valsad:

Share