
05/04/2025
Valsad: વલસાડ શહેરમાં પ્રથમવાર સફળ કાર્ડિયાક બાયપાસ સર્જરી: કસ્તુરબા હોસ્પિટલની ઐતિહાસિક સિદ્ધિ
Valsad વલસાડ શહેર અને કસ્તુરબા હોસ્પિટલ માટે આ એક ઐતિહાસિક ક્ષણ બની છે. વલસાડમાં પ્રથમવાર સફળતાપૂર્વક કાર્ડિયાક બાયપ...