Hetal Ni Vat

Hetal Ni Vat Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Hetal Ni Vat, Digital creator, Ramjitekra, Shri Duttdham Society, Valsad.

“BUS MARI VAT” એ માત્ર એક ફેસબુક પેજ નથી, પણ મારા મનના વિચારો, લાગણીઓ અને અનુભવોને શબ્દોમાં વ્યક્ત કરવાનુ એક માધ્યમ છે. અહીં હું જીવનના નાના-મોટા પ્રસંગો, દિલને સ્પર્શી જાય એવી લાગણીઓ, અને રોજિંદા જીવનમાં મળતા અનુભવોને સરળ અને સહજ શબ્દોમાં રજુ કરું છું.

12/07/2026

મહેંદીનાં પાન... | Hetal Patel Desai Presents | ગુજરાતી લગ્નગીત | Mehendi Song🍃🌿🍀☘️
Hetal Patel Desai Presents
💚 મહેંદીનાં પાન... 💚
સુંદર ગુજરાતી લગ્નગીત અને મહેંદી સેરેમની માટે ખાસ રજૂઆત.
પરંપરાગત રંગો, ખુશીઓ અને લગ્નની મીઠી યાદો સાથે આ સુંદર ગીતનો આનંદ માણો.
🎶 Gujarati Lagnageet
🌿 Mehendi Ceremony Special
💃 Traditional Wedding Song
❤️ Like | Share | Subscribe
Singer:Composer:Writer : Hetal Patel Desai


12/07/2026

વાયરાની પાંખે ઊડીને... | Vayrani Pankhe Udine | Hetal Patel Desai | New Garba 2026 🎵July 2026❤️

શરદ પૂનમની રાત્રે માં અંબે અને કૃષ્ણ ભક્તિના રંગે રંગાવવા માટે આવી ગયું છે એક અદભુત ગરબા ગીત "વાયરાની પાંખે ઊડીને...". ભક્તિ અને ગરબાના તાલે ઝૂમવા માટે આ વીડિયોને પૂરો જુઓ અને કમેન્ટમાં જણાવો કે તમને આ ગરબો કેવો લાગ્યો!
​જો તમને પ્રસ્તુતિ ગમે તો વીડિયોને Like, Share અને ચેનલને Subscribe કરવાનું ભૂલતા નહીં!
​🎵 લિરિક્સ હાઇલાઇટ્સ:
​વાયરાની પાંખે ઊડીને...
​આવી શરદની રાત વૃંદાવનની કુંજગલીમાં
​પગલાં પાડોને મોરી માં
​Connect with us:
👍 LIKE | ➡️ SHARE | 🔔 SUBSCRIBE
​🏷️ Viral Hashtags (હેશટેગ્સ)o
​ NavratriGarba SharadPoonamGarba VrindavanGarba GarbaSpecial SuperhitGarba TrendingGarba

12/07/2026

હે મતવાલી માં | New Gujarati Garba Song 2026 | Hetal Patel Desai Presents

​હેતલ પટેલ દેસાઈ પ્રસ્તુત કરે છે એક દિવ્ય ગરબા સ્પેશિયલ: "હે મતવાલી માં"
​આ નવરાત્રિ અને તહેવારોની મોસમમાં મા દુર્ગાની આરાધના માટે તૈયાર થઈ જાઓ આ ધમાકેદાર ગરબા ટ્રેક સાથે! માતાજીના આ સુંદર ગરબાના તાલે ઝૂમી ઊઠો અને ભક્તિના રંગમાં રંગાઈ જવાશે..♥️💐

​🎵 ક્રેડિટ્સ (Credits):
​પ્રસ્તુતકર્તા (Presentation): હેતલ પટેલ દેસાઈ (Hetal Patel Desai)
​ગીતનું નામ (Song Title): હે મતવાલી માં (He Matvali Ma)
​કેટેગરી (Genre): ગરબા સ્પેશિયલ / નવરાત્રિ ભક્તિ ગીત
​તમને આ ગરબો કેવો લાગ્યો તે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો! જય માતાજી! 🙏✨


​ #હેમતવાલીમાં HetalPatelDesai GarbaSpecial Navratri2026 GujaratiGarba

11/07/2026

Hetal Patel Desai Presents... 🙏✨
​નમસ્કાર ગરબા રસિક મિત્રો,
આ શરદ પૂનમની રાત્રે માં અંબે અને કૃષ્ણ ભક્તિના રંગે રંગાવવા માટે આવી ગયું છે એક અદભુત ગરબા ગીત "વાયરાની પાંખે ઊડીને...". ભક્તિ અને ગરબાના તાલે ઝૂમવા માટે આ વીડિયોને પૂરો જુઓ અને કમેન્ટમાં જણાવો કે તમને આ ગરબો કેવો લાગ્યો!
​જો તમને પ્રસ્તુતિ ગમે તો વીડિયોને Like, Share અને ચેનલને Subscribe કરવાનું ભૂલતા નહીં!
​🎵 લિરિક્સ હાઇલાઇટ્સ:
​વાયરાની પાંખે ઊડીને...
​આવી શરદની રાત વૃંદાવનની કુંજગલીમાં
​પગલાં પાડોને મોરી માં
​Connect with us:
👍 LIKE | ➡️ SHARE | 🔔 SUBSCRIBE
​🏷️ Viral Hashtags (હેશટેગ્સ)
​ NavratriGarba SharadPoonamGarba VrindavanGarba GarbaSpecial SuperhitGarba TrendingGarba

Shout out to my newest followers! Excited to have you onboard! Paresh Sojitra, Brd Dalwadi, Manisha Kids Wear, Dipti Nai...
08/07/2026

Shout out to my newest followers! Excited to have you onboard! Paresh Sojitra, Brd Dalwadi, Manisha Kids Wear, Dipti Naik

08/07/2026

Navali Navratri special Garba 2026


08/07/2026

એક અચાનક મન માંથી સ્ફુરિત હાલની રચના..

​ઝરમર ઝરમર બરસો મેઘા
આઈ સાવન કી રે બેલા..
​મોર મયુર પંખ નાચે આંગનવા
ઘનન ઘનન ઘન છાયો બદરવા..
​બુંદ બુંદ મેં અમૃત બરસા
ગાઓ રાગ મેઘ મલ્હારા...
​ઝરમર ઝરમર બરસો મેઘા............
​પવન ચલે પુરવૈયા નાચે
નદિયા કલકલ બહેતી જાવે..
કોયલ કૂકે અંબુઆ ડારે
રે મનવા મોરા હરખાવે...
તાતા..તાકધીના તાતા...તાકધીના..
તનન..તનન...તાકધીના ...તાતા..
સાવન આયો ધૂમ મચાવે
મન બાવરા હુવા જાયે..
​ઝરમર ઝરમર બરસો મેઘા............

-હેતલ પટેલ દેસાઈ.

06/07/2026

"જાગ રે માલણ..." 🌺
મા બહુચરાજીના ચરણોમાં સમર્પિત એક સુંદર ગુજરાતી ગરબા. આ ભક્તિભર્યા ગરબા સાથે નવરાત્રિની ભક્તિ અને આનંદનો અનુભવ કરો.
🎤 Singer: Hetal Patel Desai

જય બહુચરાજી માં. 🚩


GujaratiGarba Garba2026 Navratri NavratriSpecial GujaratiSong DevotionalSong MaaBahuchar GarbaSong HetalPatelDesai GujaratiMusic TrendingShorts YouTubeShorts Shorts Garba Bhakti ગુજરાતીગરબા જયબહુચરાજીમાં

04/07/2026

મારી રાંદલ મા.. 🙏 | Mari Randal Ma | New Gujarati Bhakti Song 2026 | Hetal Patel Desai Presents

28/06/2026

પદ,પ્રતિષ્ઠા,પૂંજીની ભુખ ન હતી,અલ્લડ મજાનું જીવન જીવતી હતી
સાંઠે બુદ્ધિ નાઠી ત્યારે તો, આ બધી પુસ્તકની રામાયણ બાપલાં લીધી
ને ખોટી ભાંગજડ છાતીએ વહોરી,જાણે શું મોટુ ઉંમરનું ડહાપણ દેખાડી
હલકટ હું ઉપાધી-ઉપાધિ ભેદ ન પામી,અલ્લડ મજાનું જીવનારી ફસાણી

-હેતલ પટેલ દેસાઈ.

🤦‍♀️🙏🏻😂🙏😊😀😀

Address

Ramjitekra, Shri Duttdham Society
Valsad
396001

Alerts

Be the first to know and let us send you an email when Hetal Ni Vat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share