Maru vav - મારું વાવ

Maru vav - મારું  વાવ વટનો કટકો વાવ🚩

વાવ તાલુકાના ગામોના નવનિયુક્ત સરપંચશ્રીઓને શુભેચ્છાઓ 💐તમારા ગામમાં કોણ સરપંચ બન્યું કોમેન્ટ જરૂર કરજો!
25/06/2025

વાવ તાલુકાના ગામોના નવનિયુક્ત સરપંચશ્રીઓને શુભેચ્છાઓ 💐

તમારા ગામમાં કોણ સરપંચ બન્યું કોમેન્ટ જરૂર કરજો!

વાવ સ્ટેટ રાજમાતા સાહબ સૌભાગ્ય કુમારીજી દેવલોક પામ્યા છે.પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે અને દર...
25/06/2025

વાવ સ્ટેટ રાજમાતા સાહબ સૌભાગ્ય કુમારીજી દેવલોક પામ્યા છે.પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે અને દરબાર ગઢમાં રાજવી પરિવાર ને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી ભગવાનને પ્રાર્થના🙏ૐ શાંતિ શાંતિ શાંતિ🙏

23/06/2025

અષાઢ સુદ બીજ એટલે હિન્દુ ધર્મ રક્ષક લખાપીર દાદા ની નિર્વાણ તિથિ🙏🏻
આપણા વાવનું ઘરેણું shravansinh sodha
🙏🏼⭕️‼️⭕️💐

22/06/2025

વાવ શહેર મધ્યે મા સિકોતરનું સરસ મંદિર આવેલ છે! જો હજુ પણ દર્શન કરવા ન આવ્યા હો તો એકવાર જરૂર આવજો! અને હા કૉમેન્ટમાં જય મા સિકોતર લખવાનું ભૂલશો નહિ!

જય શ્રી કપિલેશ્ચર મહાદેવ🪷🪷🚩🛕🚩🪷🪷     આજે સોમવાર ની પુજા       તા ૧૬/ ૦૬ / ૨૦૨૫☘️🪷🙈🙉🙊🪷☘️     જય હિન્દ જય ભારત        વાવ જ...
16/06/2025

જય શ્રી કપિલેશ્ચર મહાદેવ
🪷🪷🚩🛕🚩🪷🪷
આજે સોમવાર ની પુજા
તા ૧૬/ ૦૬ / ૨૦૨૫
☘️🪷🙈🙉🙊🪷☘️
જય હિન્દ જય ભારત
વાવ જી.વાવ થરાદ

ભારત વિકાસ પરિષદ થરાદ શાખા દ્વારા જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓ માટે રાહત દરે(બજાર કિંમત 45 રૂપિયા ચોપડો ફક્ત ₹25 માં) ચોપડા વ...
08/06/2025

ભારત વિકાસ પરિષદ થરાદ શાખા દ્વારા જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓ માટે રાહત દરે(બજાર કિંમત 45 રૂપિયા ચોપડો ફક્ત ₹25 માં) ચોપડા વિતરણ સોમવાર તારીખ 9 /6 /2025 બપોરે 03:00 વાગે થી 6:00 વાગ્યા સુધી
સ્થળ :મહાવીર શોપિંગ સેન્ટર, બસ સ્ટેશન ની બાજુમાં , થરાદ

13/04/2025

✨ વાવ નગરે યુગપ્રધાન આચાર્ય શ્રી મહાશ્રમણજી પધારી રહ્યા છે!
એમનું હૃદયપૂર્વક સ્વાગત છે🙏💐

🙏 Vande Guruvaram 🙏
🙏Jai Jai Mahashraman 🙏
#जैन

નિ: સંતાન દંપતી માટે સુવર્ણ તકવંધ્યત્વ નિવારણ કેમ્પ વાવમાં સ્થળ:ડૉ. બી.એસ.રાજપૂતશિવમ ક્લિનિક,કપિલેશ્વર શોપિંગમેઈન બજાર વ...
25/12/2024

નિ: સંતાન દંપતી માટે સુવર્ણ તક
વંધ્યત્વ નિવારણ કેમ્પ વાવમાં
સ્થળ:
ડૉ. બી.એસ.રાજપૂત
શિવમ ક્લિનિક,
કપિલેશ્વર શોપિંગ
મેઈન બજાર વાવ

તારીખ:28-12-2024
સમય: સવારે 10:00 થી 12:00 કલાક સુધી

વધુ માહીતી માટે સમ્પર્ક કરો
મો.9909297757

04/09/2024

દર વર્ષની જેમ આ વર્ષે પણ સોલંકીવાસ, વાવના યુવાનો દ્વારા સમગ્ર શ્રાવણ માસ દરમિયાન સવારે 5 વાગે રામધૂન સાથે પ્રભાતફેરી કરી પક્ષીઓ માટે ચણ એકઠું કરવામાં આવ્યું. આ પ્રભાતફેરીમાં સોલંકીવાસ હનુમાન મંદિરથી શરૂ કરી સોલંકીવાસ, ત્રિકમજી મંદિર, ઘોડામેદાન, દરજીવાસ, વજીરવાસ, ચામુંડા માતાજી મંદિરથી પરત હનુમાન મંદિર સુધીનો વિસ્તાર આવરી લેવામાં આવે છે. આ સેવાના કાર્યમાં ભરતસિંહ રાજપુત, ચેહરાભાઈ પ્રજાપતિ,કિરણસિંહ રાજપુત, ચિરાગ પ્રજાપતિ,સેંધાભાઈ પ્રજાપતિ,ભરતભાઇ પ્રજાપતિ, વિક્રમભાઈ પ્રજાપતિ,પ્રકાશભાઈ વજીર,કલ્પેશભાઈ વજીર,વગેરે યુવાનો સહિત બાળકો પણ જોડાય છે.

પ્રભાતફેરી દ્વારા 60 થી 70 મણ અનાજ એકઠું કરવામાં આવ્યું. આ રામધૂન વીસ કરતાં વધુ વર્ષોથી દર શ્રાવણ માસે અવિરત ચલાવવામાં આવી રહી છે. શ્રાવણ માસના છેલ્લા દિવસે આ યુવાનો તરફથી દાણા આપનાર તમામ લોકોને બુંદીનો પ્રસાદ પણ આપવામાં આવે છે.

https://youtu.be/mVq9emS9K4o?si=N071N37dCGFJeuE3

11/06/2024

તારીખ - 13.06.24 ના ગુરુવાર ના જેટકો દ્વારા 66 kv ડેલ સબ સ્ટેશન નું સમારકામ કરવાનું હોઇ 11 કેવી પાણી એકસપ્રેસ ફીડરમાં પ્રી મોન્સુન લાઈન મેંટેનન્સ ની કામગીરી પણ કરવાની હોવાથી સવારના 7:00 થી 11:30 વાગ્યા સુધી દેવપુરા પાણી પુરવઠા હેડ વર્કસ નો વીજ પુરવઠો બંધ રહેશે . સમારકામ પૂર્ણ થયે થી કોઈપણ આગોતરી જાણ કર્યા સિવાય વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે જે સૌ વીજ ગ્રાહકો ની જાણ સારું.
નાયબ ઇજનેર યુજીવીસીએલ,વાવ
Via WhatsApp

વાવ થરાદ સુઈગામના પ્રજાજનો માટે અગત્યની સૂચના
11/02/2024

વાવ થરાદ સુઈગામના પ્રજાજનો માટે અગત્યની સૂચના

Address

Vav

Alerts

Be the first to know and let us send you an email when Maru vav - મારું વાવ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share