Jivraj Aal

Jivraj Aal Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Jivraj Aal, Umedpura Ta. Vav District. Banaskantha, Ahmedabad.

National President, Vihotar Group of India | Former Police Officer | Social Service • Justice • Organization | Working Pan-India 🇮🇳

“હું નહીં, અમે સૌ — સેવા પરમો ધર્મ.”

01/06/2026

🙏🌳 જય ગુરુદેવ, જય ગોગા મહારાજ 🌳🙏

અખિલ ભારતીય રબારી સમાજના ધર્મગુરુ, પરોપકારી સંત, શિક્ષણપ્રેમી નિર્મોહી પીઠાધીશ્વર અનંત શ્રી વિભૂષિત પ.પૂ.ધ.ધૂ. શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી કનીરામદાસજી બાપુ તથા પ.પૂ. ધર્મરત્ન ભુવાજી શ્રી રાજાબાપાના પાવન જન્મદિન નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ.

સુઈગામ તાલુકાના બોરુ ગામે શ્રી સરતાનભાઈ દેસાઈના માતૃશ્રી સ્વ. ગગુબેન રામાભાઈ દેવલોક પામ્યાના સમાચાર સાંભળીને ઊંડા દુઃખની...
01/06/2026

સુઈગામ તાલુકાના બોરુ ગામે શ્રી સરતાનભાઈ દેસાઈના માતૃશ્રી સ્વ. ગગુબેન રામાભાઈ દેવલોક પામ્યાના સમાચાર સાંભળીને ઊંડા દુઃખની લાગણી અનુભવું છું.

પરમાત્મા સ્વર્ગસ્થ દિવ્ય આત્માને મોક્ષ અર્પે અને શોકગ્રસ્ત પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.

ૐ શાંતિ । શાંતિ । શાંતિ ।

28/05/2026
22/05/2026

🌸 કાશી ધામ કાહવાના પ.પૂ. ધર્મ રત્ન ભુવાજી શ્રી રાજા બાપા સાથે કેમેરામાં કેદ થયેલી આ સુનેરી પળ, જીવનભરનું અમૂલ્ય સંભારણું બની રહેશે. 🙏✨

20/05/2026

ભરૂચ જિલ્લાના લોકપ્રિય, બાહોશ પોલીસ અધિક્ષક (SP) અને મારા પરમ સ્નેહી મિત્ર એવા શ્રી અક્ષયરાજ (IPS) સાહેબને જન્મદિવસની હાર્દિક અને આત્મીય શુભેચ્છાઓ. 💐

તમારું સમર્પણ, નેતૃત્વ અને જિલ્લા પ્રત્યેની સેવા ખરેખર પ્રશંસનીય છે અને એકદમ સરળ સ્વભાવ, જાહેરહિત ના કાર્યો માં સત્યનિષ્ઠા સાથે જિલ્લા ના લોકો માટે અવિરત કામ કરવામાં ક્યારેય પણ આળસ ન હોય એવા બાહોશ, નિડર વ્યક્તિવ ને મારા તરફ થી જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ અને સાહેબ શ્રી નુ આવનારું વર્ષ સફળતા, સારું સ્વાસ્થ્ય અને ખુશીઓ લાવે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ...

20/05/2026

ખૂબ જ દુઃખદ સમાચાર 🙏 ભાવભીની શ્રદ્ધાંજલિ 🙏

બનાસ ડેરીના પૂર્વ ડિરેક્ટર અને લાખણીના અગ્રણી શ્રી ધુડાભાઈ ઉદાભાઈ ચૌધરીનું માર્ગ અકસ્માતમાં અવસાન થયાના સમાચાર ખૂબ જ આઘાતજનક છે.

પરમાત્મા પવિત્ર આત્માને શાંતિ અર્પે અને પરિવારજનોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.

17/05/2026

📍 મલુપુર દુઃખદ અવસાન
સ્વ. માદેવાભાઈ ભેમાભાઈ ખટાણા ના દુઃખદ અવસાનના સમાચાર અત્યંત વ્યથિત કરનાર છે.

ભગવાન તેમના દિવ્ય આત્માને ચિર શાંતિ અર્પે તથા પરિવારજનોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ અને સંબળ આપે તેવી પ્રાર્થના... 🙏
ૐ શાંતિ 🙏💐

10/05/2026

"પૂજ્ય મા મોઘીંબા ના ચરણોમાં વંદન... 🙏✨

મોઢે બોલુ માં મને સાચેય નાનપણ સાંભરે,પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા.— કવિ દુલા ભાયા 'કાગ'

માતૃદિન પર વિશ્વની તમામ માતૃશક્તિને હાર્દિક વંદન અને નમન... 🌸💐🌸💐"

Address

Umedpura Ta. Vav District. Banaskantha
Ahmedabad
385566

Alerts

Be the first to know and let us send you an email when Jivraj Aal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share