15/11/2024
રાજસ્થાન અને ગુજરાતમાં ભૂકંપનો આંચકો
બનાસકાંઠા, પાટણમાં પણ અનુભવાઈ ભૂકંપની અસર
રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.1 નોંધાઈ
જોધપુરથી 98 કિમી દૂર નોંધાયું કેન્દ્રબિંદુ
રાત્રે 10.16 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો