28/02/2026
સૂર્ય ઉગે અને પહેલું કિરણ સીધું મંદિરના ગર્ભગૃહમાં પડે! ☀️
આ છે ગુજરાતનો ગૌરવ – મોઢેરાનું સૂર્ય મંદિર 🙏
મહેસાણા જિલ્લાના પુષ્પાવતી નદીના કિનારે આવેલું આ અદભૂત મંદિર સોલંકી વંશના રાજા ભીમદેવ દ્વારા બનાવાયું હતું.
મંદિર સામે આવેલું 108 મંદિરોવાળું સૂર્યકુંડ પણ અદ્ભુત છે!
એક વાર જરૂર મુલાકાત લેજો ❤️