13/05/2024
....બિગબ્રેકીંગન્યૂઝ....
મોરબી ના વાંકાનેર માં ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારૂ નીભઠ્ઠી ઓધમધમી રહી છે
આમતો સમગ્ર ગુજરાતમાં દારૂ બંધી છે પરંતુ સૌરાષ્ટ્ર નામની હોય તેવું લાગી રહ્યું છે
કેમ અમારા રિપોર્ટર દ્વારા જે પોતાના જીવના જોખમ દ્રશ્યો પોતાના કેમેરા કેદ કર્યા...
તે જોતા એવું લાગી રહ્યું કે આ કોઇ દેશી દારૂ બનાવની ફેક્ટરી છે...
પરંતુ એમને કહેતા બહુજ દુઃખ થાય છે કે આ ગાંધીના ગુજરાત માં આટલા મોટા પાયે દેશી દારૂ ઉત્પાદન
થઇ રહ્યું છે
તો શું ગુજરાત પોલીસ વડા આનાથી અજાણ છે કેપછી તાલુકા પોલીસ મોટા હપ્તાલઇ ને સમગ્ર ગોરખધંધા ચલાવે છે એક મોટો સવાલ છે??
ગુજરાત અનેક એનકવાર લઠાંકાંડ થાય છે જો કોઇ ફરીવાર લઠાં કાંડ સર્જાયો તો જવાબ કોણ???
ટુક સમય માં અમારી ન્યુઝ ચેનલ દ્વારા સ્ટિંગ ઓપરેશન કરીને સમગ્ર ઘટનાને ઉજાગર કરશે...
વધારે માહિતી માટે અમારી ન્યુઝ ચેનલ સાથે જોડાઇલો રહો....