Clicky

Bapunagar Darpan

Bapunagar Darpan Bapunagar Darpan brings you the latest news from around the world. News, Analyses, entertainment, Co

Operating as usual

જો તમને વેક્સિન રજિસ્ટ્રેશન માટે ફોન આવે તો સાવધાન રહો, તમે છેતરપિંડીનો ભોગ બની શકો છોhttps://divya-b.in/9QXbUf4HMgb
06/03/2021
છેતરપિંડીથી સાવધાન: જો તમને વેક્સિન રજિસ્ટ્રેશન માટે ફોન આવે તો સાવધાન રહો, તમે છેતરપિંડીનો ભો

જો તમને વેક્સિન રજિસ્ટ્રેશન માટે ફોન આવે તો સાવધાન રહો, તમે છેતરપિંડીનો ભોગ બની શકો છો
https://divya-b.in/9QXbUf4HMgb

વેક્સિનની અપોઈન્ટમેન્ટ માટે જાતે જ રજિસ્ટ્રેશન કરવું પડે છેસ્લોટ બુક થયાની માહિતી ફોન નહીં પણ મેસેજ દ્વારા આવે છ...

વેક્સિનનું રજીસ્ટ્રેશન ને લઈ કરવામાં આવતી છેતરપિંડીથી સાવધાન રહો :સાયબર એક્સપર્ટ જીતેશ ત્રાપ
06/03/2021
વેક્સિનનું રજીસ્ટ્રેશન ને લઈ કરવામાં આવતી છેતરપિંડીથી સાવધાન રહો :સાયબર એક્સપર્ટ જીતેશ ત્રાપ

વેક્સિનનું રજીસ્ટ્રેશન ને લઈ કરવામાં આવતી છેતરપિંડીથી સાવધાન રહો :સાયબર એક્સપર્ટ જીતેશ ત્રાપ

વેક્સિનનું રજીસ્ટ્રેશન ફોન પર થતું નથી, જો તમને વેક્સિન રજીસ્ટ્રેશન ને લઈ કોઈ ફોન આવે તો સાવધાન રહેજો તમે છેતરપિં....

11/07/2020

બાપુનગરમાં 70 વર્ષીય વૃદ્ધાને પેન્શન અપાવવાના બહાને એક અજાણી સ્ત્રી દોઢ લાખની મતા લઈ ફરાર થઈ ગઈ હતી. આ અંગે વૃદ્ધાએ મહિલા સામે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.

ગુજરાત પોલીસના 5જવાનને કેન્દ્રીય ગૃહ પ્રધાનના વિશેષ ઓપરેશન મેડલની જાહેરાત. ગુજરાત ATS ના DIG હિમાંશુ શુક્લા, SP ઈમ્તિયાઝ...
11/01/2020

ગુજરાત પોલીસના 5જવાનને કેન્દ્રીય ગૃહ પ્રધાનના વિશેષ ઓપરેશન મેડલની જાહેરાત.
ગુજરાત ATS ના DIG હિમાંશુ શુક્લા, SP ઈમ્તિયાઝ શેખ, DySP કે.કે.પટેલ, ઈન્સપેક્ટર વિજય મલ્હોત્રા, SI ખેતાન ભુવાને વિશેષ મેડલની જાહેરાત.


ગુજરાત નું નામ દેશ અને દુનિયામાં રોશન કરનાર ૧૮મી એશિયન ગેમ્સમાં મહિલાઓની 4 x 400 મી. રીલે દોડમાં ગોલ્ડ મેડલ વિજેતા એવી  ...
10/25/2020

ગુજરાત નું નામ દેશ અને દુનિયામાં રોશન કરનાર ૧૮મી એશિયન ગેમ્સમાં મહિલાઓની 4 x 400 મી. રીલે દોડમાં ગોલ્ડ મેડલ વિજેતા એવી ગુજરાતની દીકરી શકિતવંદના સ્વરૂપા સુ.શ્રી.સરિતા ગાયકવાડને નવરાત્રીના દુર્ગાષ્ટમીના પાવન દિવસે નાયબ પોલીસ અધિક્ષક તરીકે ગુજરાત સરકાર દ્વારા નિમણુક બદલ અભિનંદન

10/21/2020
एक अखबार हूँ, औकात ही क्या मेरी, शहर में आग लगाने के लिए काफी हूँ ।
10/19/2020

एक अखबार हूँ, औकात ही क्या मेरी, शहर में आग लगाने के लिए काफी हूँ ।

બાપુનગરમાંથી પોલીસે 1.48 કિલો ગાંજાના જથ્થા સાથે માતા અને પુત્રીની ધરપકડ કરી હતી. ગાંજો રાખનારા બે પુરુષ નાસી છૂટતાં પોલ...
10/16/2020

બાપુનગરમાંથી પોલીસે 1.48 કિલો ગાંજાના જથ્થા સાથે માતા અને પુત્રીની ધરપકડ કરી હતી. ગાંજો રાખનારા બે પુરુષ નાસી છૂટતાં પોલીસે તેમની શોધખોળ આદરી છે.

બાપુનગર પોલીસને બાતમી મળી હતી કે, સુન્દરમનગર પાસે રહેતો ઇકબાલ ઉર્ફે બાટલી પઠાણ અને તેનો ભાઇ આમીર પઠાણ ગાંજાનો ધંધો કરે છે અને વેચવા માટે તેની માતા રેહાનાબીબી તથા બહેન તૈયબ્બાબાનુને આપ્યો છે. પોલીસે દરોડો પાડી 1 કિલો 448 ગ્રામ ગાંજા સાથે બંને મહિલાની ધરપકડ કરી હતી.

બાપુનગર હીરાની લૂંટ અને ફાયરિંગ કેસમાં બેની ધરપકડ, આરોપીએ હિન્દી અને અંગ્રેજી ફિલ્મ જોઈને લૂંટનું વિચાર્યું હતુંબાપુનગર ...
10/16/2020

બાપુનગર હીરાની લૂંટ અને ફાયરિંગ કેસમાં બેની ધરપકડ, આરોપીએ હિન્દી અને અંગ્રેજી ફિલ્મ જોઈને લૂંટનું વિચાર્યું હતું

બાપુનગર પોલીસ સ્ટેશન પાસે આંગણિયાકર્મી પર ફાયરિંગ કરી 6.71 લાખના હીરાની લૂંટ મચાવનાર બે આરોપીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે બાતમીના આધારે પાલડી નવચેતન સ્કૂલ પાસેથી ફાયરિંગ અને લુંટના આરોપી છત્રપાલસિંહ હર્ષદસિંહ સોલંકી (રહે- કચ્છ) અને યશપાલસિંહ મહેન્દ્રસિંહ રાણા (રહે- ભાવનગર)ની ધરપકડ કરી છે. આરોપી છત્રપાલસિંહએ હિન્દી અને અંગ્રેજી ફિલ્મ જોઈ અને લૂંટ કરવાનું વિચાર્યું હતું. એક મહિના સુધી બાપુનગરમાં રેકી કરી હતી. ઉત્તરપ્રદેશથી હથિયાર લાવ્યા હતા. આરોપીએ છત્રપાલસિંહએ અમદાવાદમાં રહેતી તેની બહેનનું એક્ટિવા કામ છે તેમ કહી માંગ્યું હતું. એક્ટિવા લઈ અને લૂંટ કરવા નીકળ્યા હતાં.

બે રાઉન્ડ ફાયરિંગ કરીને હીરાના પાંચ પેકેટ લઈને આરોપી ફરાર થયા હતા
આંગડિયા પેઢીમાં કામ કરતા કર્મચારી જિગ્નેશ સુતરિયા 16 જાન્યુઆરી ગુરુવારે રાત્રે 11.30 વાગે પેઢી બંધ કરી બહાર નીકળ્યા ત્યારે સામેના રોડ તરફથી બે અજાણ્યા યુવકો તેમની સામે આવ્યા હતા અને એકે હવામાં બે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ તેઓ જિગ્નેશભાઈના હાથમાંથી હીરાના પાંચ પેકેટ અને અન્ય પેકેટ મળી કુલ રૂ.6.71 લાખની મત્તા લૂંટી ગયા હતા અને સામે પાર્ક કરેલી એક્ટિવા લઈ નાસી ગયા હતા.

ગુગલથી કસ્ટમર કેર નંબર લેવાથી પણ સાયબર ક્રાઈમનો શિકાર બની શકો છો, ચિંટિંગથી બચવા સાયબર એક્સપર્
08/28/2020
ગુગલથી કસ્ટમર કેર નંબર લેવાથી પણ સાયબર ક્રાઈમનો શિકાર બની શકો છો, ચિંટિંગથી બચવા સાયબર એક્સપર્

ગુગલથી કસ્ટમર કેર નંબર લેવાથી પણ સાયબર ક્રાઈમનો શિકાર બની શકો છો, ચિંટિંગથી બચવા સાયબર એક્સપર્

અમદાવાદના સાયબર એક્સપર્ટ જીતેશ ત્રાપસીયા ગુગલ જ નહીં ઈ-કોમર્સ વેબસાઈટ પર ખરીદી વખતે સાવચેતી રાખવા કહે છે,ઓનલાઈન .....

જો તમે સાયબર ક્રાઈમનો ભોગ બન્યા હોય તો શું કરશો??? જાણો સાયબર એકસપર્ટ જીતેશ ત્રાપસીયા શું કહે છે.
08/28/2020
જો તમે સાયબર ક્રાઈમનો ભોગ બન્યા હોય તો શું કરશો??? જાણો સાયબર એકસપર્ટ જીતેશ ત્રાપસીયા શું કહે છે.

જો તમે સાયબર ક્રાઈમનો ભોગ બન્યા હોય તો શું કરશો??? જાણો સાયબર એકસપર્ટ જીતેશ ત્રાપસીયા શું કહે છે.

જો તમે સાયબર ક્રાઈમનો ભોગ બન્યા હોય તો શું કરશો??? જાણો સાયબર એકસપર્ટ જીતેશ ત્રાપસીયા શું કહે છે.આજે આપણે સાયબર સિટી...

Meet a boy from a small village in Gujarat who turned his love for Facebook and Twitter into a career
08/26/2020
Meet a boy from a small village in Gujarat who turned his love for Facebook and Twitter into a career

Meet a boy from a small village in Gujarat who turned his love for Facebook and Twitter into a career

Grew up from a small village like Jamwala Gir in Somnath district. Jitesh Trapasiya was attracted to social media from a very young age, with the help of information and various efforts available on the internet and his interest, he has achieved this position in digital marketing. Jitesh Trapasiya

આર પી સિંહ બધેલ એડવોકેટ. પ્રાચી એન્ટરપ્રાઇઝ દ્વારા ૧૩ મી ગણેશ ઉત્સવ વ્યાપાર સ્થળ આશ્રમ રોડ અમદાવાદ પર સ્થાપના .
08/23/2020

આર પી સિંહ બધેલ એડવોકેટ. પ્રાચી એન્ટરપ્રાઇઝ દ્વારા ૧૩ મી ગણેશ ઉત્સવ વ્યાપાર સ્થળ આશ્રમ રોડ અમદાવાદ પર સ્થાપના .

Wishing you all a very Happy Shree Krishna Janmashtami. Jai Shree Krishna
08/12/2020

Wishing you all a very Happy Shree Krishna Janmashtami. Jai Shree Krishna

અમદાવાદમાં પહેલીવાર કોરોનાનું હોટસ્પોટ બદલાયું, નરોડા, બાપુનગર, સરસપુરમાં સૌથી વધુ પોઝિટિવ કેસ.
05/29/2020

અમદાવાદમાં પહેલીવાર કોરોનાનું હોટસ્પોટ બદલાયું, નરોડા, બાપુનગર, સરસપુરમાં સૌથી વધુ પોઝિટિવ કેસ.

અમદાવાદ પૂર્વ લોકસભાના લોકલાડીલા સાંસદ શ્રી  ,બાપુનગર વિધાનસભાના ધારાસભ્ય શ્રી હિંમતસિંહ પટેલ ,કાઉન્સિલરશ્રીઓ,સંગઠનના પદ...
05/11/2020

અમદાવાદ પૂર્વ લોકસભાના લોકલાડીલા સાંસદ શ્રી ,બાપુનગર વિધાનસભાના ધારાસભ્ય શ્રી હિંમતસિંહ પટેલ ,કાઉન્સિલરશ્રીઓ,સંગઠનના પદાધિકારીઓ તથા સામાજિક સંસ્થાઓ સક્રિય ભૂમિકા ભજવી તંદુરસ્ત અમદાવાદ અભિયાનને સફળ બનાવવા સતત પ્રયત્નશીલ છે.

‪લોકડાઊનમા ૪૧ દિવસથી અવિરત બાપુનગર ખાતે ૫૦૦૦થી વધુ જરુરીયાતમંદ લોકોને  , બાપુનગર પોલિસ​, સામાજિક આગેવાનોના સહયોગથી ભોજન ...
05/04/2020

‪લોકડાઊનમા ૪૧ દિવસથી અવિરત બાપુનગર ખાતે ૫૦૦૦થી વધુ જરુરીયાતમંદ લોકોને , બાપુનગર પોલિસ​, સામાજિક આગેવાનોના સહયોગથી ભોજન પુરુ પડવામાં આવ્યું.

05/03/2020

: People gather to buy to***co in Coronavirus affected area, .

2 हफ़्ते के लिए लॉकडाउन बढ़ाया गया। 17 मई तक अब लॉकडाउन जारी रहेगा- गृह मंत्रालय
05/01/2020

2 हफ़्ते के लिए लॉकडाउन बढ़ाया गया। 17 मई तक अब लॉकडाउन जारी रहेगा- गृह मंत्रालय

On the foundation day of Gujarat, my greetings to the people of the state.
05/01/2020

On the foundation day of Gujarat, my greetings to the people of the state.

આજે બાપુનગરના હિરાવાડી વિસ્તારમાં શિલ્પ રેસીડેન્સી, ધર્મનંદન ફ્લેટ, પાયલ પ્લાઝા, કર્ણાવતી ફ્લેટ,ઉત્સવ ફ્લેટ,સેતુબંધ કોલો...
04/30/2020

આજે બાપુનગરના હિરાવાડી વિસ્તારમાં શિલ્પ રેસીડેન્સી, ધર્મનંદન ફ્લેટ, પાયલ પ્લાઝા, કર્ણાવતી ફ્લેટ,ઉત્સવ ફ્લેટ,સેતુબંધ કોલોની અને હિરાવાડી રોડ પર સેનેટાઈઝ(જંતુનાશક) દવાનો છટકાવ કરાવામાં આવ્યો.

Unseasonal  lashed parts of , ’s farmers in deep tension. Huge loss of crops like wheat crop, melon, watermelon etc.
04/29/2020

Unseasonal lashed parts of , ’s farmers in deep tension. Huge loss of crops like wheat crop, melon, watermelon etc.

સૈજપુર વોર્ડના હીરાવાડીની છાપરા વાળી ચાલી, ઓમ ફ્લેટ ,સાકાર ફ્લેટ અને કૃષ્ણનગર વિસ્તારના અંકુર સોસાયટી, BK ટેનામેન્ટ અને ...
04/25/2020

સૈજપુર વોર્ડના હીરાવાડીની છાપરા વાળી ચાલી, ઓમ ફ્લેટ ,સાકાર ફ્લેટ અને કૃષ્ણનગર વિસ્તારના અંકુર સોસાયટી, BK ટેનામેન્ટ અને કૃષ્ણ ગોકુળ સોસાયટીમાં ટેન્કર દ્વારા સેનેટાઇઝનો છટકાવ કરવામાં આવ્યો...

મ્યુનિસિપલ કમિશનર શ્રી વિજય નેહરા IAS  આજે સાંજે 6:00 કલાકે ફેસબુક, ટ્વિટર અને યૂટ્યૂબ ઉપર લાઇવ સંબોધન કરશે.
04/25/2020

મ્યુનિસિપલ કમિશનર શ્રી વિજય નેહરા IAS આજે સાંજે 6:00 કલાકે ફેસબુક, ટ્વિટર અને યૂટ્યૂબ ઉપર લાઇવ સંબોધન કરશે.

‪ભારત વિકાસ પરિષદની બાપુનગર શાખાએ રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી રાશન કીટનું વિતરણ કર્યુ.   ‬
04/23/2020

‪ભારત વિકાસ પરિષદની બાપુનગર શાખાએ રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી રાશન કીટનું વિતરણ કર્યુ. ‬

04/21/2020

There are Thousands of Reason to hate Summer but this thing melts my heart.

જેતપુર તાલુકાના ખેડુતોની વ્હારે યુવા મંત્રી જયેશ રાદડીયાજેતપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડુતો માટે ઉનાળુ વાવેતરના ૧ પ...
04/20/2020

જેતપુર તાલુકાના ખેડુતોની વ્હારે યુવા મંત્રી જયેશ રાદડીયા

જેતપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડુતો માટે ઉનાળુ વાવેતરના ૧ પાણ માટે ભાદર-૧ સિંચાઈ યોજનાનુ પાણી છોડવાની સુચના આપતા યુવા મંત્રીશ્રી જયેશ રાદડીયા.

Police beats lockdown violators with stick in ,
04/18/2020

Police beats lockdown violators with stick in ,

બાપુનગર વિધાનસભામા યુથ કોંગ્રેસની ટીમ દ્વારા ફૂડ પેકેટ નું વિતરણ કરવામાં આવ્યું.
04/17/2020

બાપુનગર વિધાનસભામા યુથ કોંગ્રેસની ટીમ દ્વારા ફૂડ પેકેટ નું વિતરણ કરવામાં આવ્યું.

શ્રીખોડલધામ સમિતિ અમદાવાદ અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા નિકોલ, બાપુનગર, ઠક્કરનગર, હીરાવડી વિસ્તાર ની અલગ અલગ સોસાય...
04/15/2020

શ્રીખોડલધામ સમિતિ અમદાવાદ અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા નિકોલ, બાપુનગર, ઠક્કરનગર, હીરાવડી વિસ્તાર ની અલગ અલગ સોસાયટી એ જઈને ખોડલધામના કાર્યકરો અને પોલીસ દ્વારા સેનેતાઈઝ કરવાના માં આવ્યુ.

મણિનગર, બાપુનગર, નરોડા, નિકોલ સહિત 7 વિસ્તારમાં રોજ ફ્રૂટ વેચવા જતાં યુવકને કોરોના.
04/15/2020

મણિનગર, બાપુનગર, નરોડા, નિકોલ સહિત 7 વિસ્તારમાં રોજ ફ્રૂટ વેચવા જતાં યુવકને કોરોના.

વૈશ્વિક મહામારી કોરોના સમયે ગુજરાત યુથ કોગ્રેસ દ્વારા બાપુનગર વિધાનસભા અમદાવાદ ખાતે જરૂરિયાતમંદ લોકો ને ભોજન પ્રાપ્ત થાય...
04/15/2020

વૈશ્વિક મહામારી કોરોના સમયે ગુજરાત યુથ કોગ્રેસ દ્વારા બાપુનગર વિધાનસભા અમદાવાદ ખાતે જરૂરિયાતમંદ લોકો ને ભોજન પ્રાપ્ત થાય તે માટે ફૂડ પેકેટ્સ નું વિતરણ કરવામાં આવ્યું.

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના સંગઠન દ્વારા નરોડા નારોલ ચાંદલોડિયા માં ગરીબ જરૂરિયાત લોકો ને ફૂડ પેકેટ નું વિતરણ કરવામાં આવ્...
04/15/2020

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના સંગઠન દ્વારા નરોડા નારોલ ચાંદલોડિયા માં ગરીબ જરૂરિયાત લોકો ને ફૂડ પેકેટ નું વિતરણ કરવામાં આવ્યું. આ સંગઠન દ્વારા નરોડા બાપુનગર નરોડા નારોલ અને ચાંદ લોડિયા વિસ્તાર 3000 માણસો ને દરરોજ ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવે છે.

નિડર અને નિષ્પક્ષ રહી સચ્ચાઈની સાથે પળ પળના સમાચારો આપતું પાક્ષિક સમાચાર પત્ર..
04/14/2020

નિડર અને નિષ્પક્ષ રહી સચ્ચાઈની સાથે પળ પળના સમાચારો આપતું પાક્ષિક સમાચાર પત્ર..

શ્રી ખોડલધામ સમિતિ અમદાવાદ અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ નિકોલ-નરોડા દ્વારા પાંચ ટિમ બનાવમાં આવી અમદાવાદના પૂર્વ વિસ્તારમ...
04/11/2020

શ્રી ખોડલધામ સમિતિ અમદાવાદ અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ નિકોલ-નરોડા દ્વારા પાંચ ટિમ બનાવમાં આવી અમદાવાદના પૂર્વ વિસ્તારમાં બાપુનગર, નરોડા, નિકોલ, ઉત્તમનાગર, હીરાવડી, ગોપાલચોક અને નવા નરોડા સેનેતાઈઝર નો સોસાયટી અને ફ્લેટ માં જઈને છટકાવ કર્યો.

જરૂરિયાતમંદ પરિવારોને અનાજ અને કરિયાણાની કીટ વિતરણ કરતા EX DYSP શ્રી તરુણભાઈ બારોટ તેમજ શ્રી પ્રવીણભાઈ શાહ ( માં સેવા ટ્...
04/11/2020

જરૂરિયાતમંદ પરિવારોને અનાજ અને કરિયાણાની કીટ વિતરણ કરતા EX DYSP શ્રી તરુણભાઈ બારોટ તેમજ શ્રી પ્રવીણભાઈ શાહ ( માં સેવા ટ્રસ્ટ ), બાપુનગર, સરસપુર અને રખિયાલ વિસ્તારના જરૂરિયાતમંદ વિસ્તારોમાં વિતરણ કર્યું.

Address

Thakkarbapanagar
Ahmedabad, TX
382350

Alerts

Be the first to know and let us send you an email when Bapunagar Darpan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Bapunagar Darpan:

Videos

Category

નિડર અને નિષ્પક્ષ રહી સચ્ચાઈની સાથે પળ પળના સમાચારો આપતું પાક્ષિક સમાચાર પત્ર..

Bapunagar Darpan is the voice of the unstoppable Gujarati seeking to reflect aspirations of the progressive & upwardly Gujarati diaspora across the globe.

Bapunagar Darpan is one of the premium Gujarati Newspaper which covers Gujarat region and provides authentic, unbiased Gujarati news / Samachar which are not just regional but hyper local in nature too. Right from Latest to Breaking news, the team of Bapunagar Darpan takes it digital presence too in the same responsible way.

As a responsible publisher of Gujarat and Gujarati News / Samachar, Bapunagar Darpan shares the most authentic news which are confirmed by our experienced team before publishing it on the internet.

We thank all our readers and assure them a lot more to come soon their way.

Nearby media companies


Other Ahmedabad media companies

Show All

Comments

Vacancy for Hospital Marketing Executive(PRO)

Education: Graduate

Experienced in Pharma/Heathcare Marketing will be preferred

Freshers can also apply

Candidates will get attractive salary on basses of experience or performance + Expense

*Vital Healthcare Marketing*
C-309, Sumel Business Park 4, Nr. Kalupur Bridge, Amdupura, Ahmedabad.

Interested Candidate please call on 8866484944
Emai [email protected]
ADMISSION OPEN FOR 11 & 12TH SCIENCE
FREE REGISTRATION FOR DEMO LECTURE
IF U INTERESTED THEN PLEASE FILL THE FORM WHICH LINK IS BELOW👇👇
Aliya
Arick
Hay 2 all im big big f**k
x

Other Ahmedabad media companies (show all)

Columbia Gorge News The Goshen Gazette Satyarth Gunj News G Voice24 جريدة اسوان اليوم Snohomish County Tribune Newspapers Peruvian Newspaper Fitjh The Duster - Digital Journalism Aik Dum Pakistan Vernonia's Voice Hartford Courant Hereford BRAND The Owen Gazette Lawton Free Reader