Touch Gujarat News

Touch Gujarat News welcome to Touch Gujarat news

01/02/2026

સુરત શહેરના અમરોલીમાં ચાલુ સીટી બસમાં આગ લાગી

આગ લાગતા અફરાતફરી નો માહોલ

બસમાં 15 થી 20 મુસાફર સવાર હતા

તમામ લોકો જીવ બચાવી નીચે ઉતરી ગયા

આગ લાગવાનુ કારણ અકબંધ કોઈ જાનહાની નહિ

ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો

ઘટનામાં બસ સંપૂર્ણ રીતે બળીને ખાખ

01/02/2026

સુરત ના વેસુ પોલીસ સ્ટેશન માં સાપ નીકળ્યો

સાપ નીકળતા એનિમલ રેસ્ક્યુ ની ટીમે સાપ ને રેસ્ક્યુ કર્યો

2 ફૂટ થી મોટા સાપ ને જીવદયા સંસ્થા દ્વારા ની ટીમે રેસ્ક્યુ કરી સુરક્ષિત જગ્યા એ છોડી મુકાયો

01/02/2026

પાટીદાર સેવા સંઘ દ્વારા તીરુપતી સોસાયટી ની વાડી મિટીંગ યોજાઈ

એક પાટીદાર સમાજની ૧૭ વર્ષની નાબાલિક બાળકી ના અપહરણની ઘટના

મોટી સંખ્યામાં પાટીદારો સરથાણા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા

૩૫ દિવસથી પરીવારથી દિકરી અળગી છે ત્યારે દિકરીના ભાઇએ સમાજની પાસે મદદ માંગી

દિકરીનો પરિવાર માતા પિતા ગામડે રહે છે તેમના કાકા સાથે દિકરી અહીંયા રહે છે

દિકરીને ઝડપથી શોધીને લાવે તેના માટે ગૃહ વિભાગમાં રજૂઆત કરવામાં આવશે

આરોપીને પકડીને વિશેષ ગુનો દાખલ કરાય તેવી માંગ

આરોપીનો પાંચ દિવસ સુધી ફોન શરૂ હતો અને તેમનું લોકેશન પણ હતું તેમ છતાં પોલીસે ગાફલાત કરી પરીણામ ન મળ્યું

જવાબદાર પોલીસ અધિકારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે

મીટીંગ આવેલ તમામ લોકો સરથાણા પોલીસ સ્ટેશન જવાબ લેવા પહોંચ્યા હતા

દક્ષિણ ગુજરાતમાં દિવસે દિવસે ધર્મ પરિવર્તન કરવાના પ્રયાસોમાં વધારે જોવા મળી રહ્યો છે સુરતમાં થોડા દિવસો પહેલા ડીંડોલી વિ...
12/29/2025

દક્ષિણ ગુજરાતમાં દિવસે દિવસે ધર્મ પરિવર્તન કરવાના પ્રયાસોમાં વધારે જોવા મળી રહ્યો છે

સુરતમાં થોડા દિવસો પહેલા ડીંડોલી વિસ્તારમાં ખ્રિસ્તી પાસ્ટરો દ્વારા ધર્મ પરિવર્તન કરવાના પ્રયાસો થયા હતા. જેનો જાગૃત હિન્દુઓએ વિરોધ કરતા તેઓ આ સફળ રહ્યા હતા
ત્યારે આજે સચિન જીઆઇડીસી વિસ્તારના સ્લમ એરિયામાં ખ્રિસ્તી પાસ્ટરો દ્વારા ધર્મ પરિવર્તનનો પ્રયાસ કરવામાં આવ્યો
જાગૃત હિન્દુ એ આ પાસ્ટરોને રોકતા સચિન જીઆઇડીસી પોલીસે જાગૃત હિન્દુ અની અટકાયત કરી અને ધર્મ પરિવર્તનનો પ્રયાસ કરનારા ખ્રિસ્તી પાસ્તરોને જવા દીધા

તો શું સચિન જીઆઇડીસી પોલીસ પણ આવા ધર્મ પરિવર્તનના પ્રયાસોને સમર્થન કરે છે??

તેઓ સવાલ સુરતના જાગૃત હિન્દુઓમાં તેમજ હિંદુ સંગઠનોમાં ચર્ચાધીન છે.

Address

Dallas, TX

Telephone

+19723219432

Website

Alerts

Be the first to know and let us send you an email when Touch Gujarat News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share