yourbarodanews

yourbarodanews News | Photography | Food
Bollywood |Advertisement

Permanently closed.
.
06/21/2024

.

છેલ્લા કેટલાક દિવસથી વડોદરાની મહારાજા સયાજી રાવ ગાયકવાડ યુનિવર્સિટી(MSU)ની કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વડોદરાના સ્થાનિક વિદ્ય...
06/20/2024

છેલ્લા કેટલાક દિવસથી વડોદરાની મહારાજા સયાજી રાવ ગાયકવાડ યુનિવર્સિટી(MSU)ની કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશન આપવાને લઇને આંદોલન ચાલી રહ્યું છે. એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની પહેલી મેરિટ યાદીમાં વડોદરાના 70 ટકા સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો, જ્યારે બાકીના 30 ટકા બહારના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો, જો કે, તેમ છતાં 5 હજારથી વધુ વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા હતા. જેથી એમ.એસ. યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠનો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને પૂર્વ વિદ્યાર્થીઓએ આંદોલન શરૂ કર્યું હતું.

છેવટે ગઇકાલે મંગળવારે 1400 બેઠકો વધારવાની વાઇસ ચાન્સલરે જાહેરાત કરી, જો કે, ત્યારબાદ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી નેતાઓએ વાઇસ ચાન્સેલરને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું અને જો વડોદરાના તમામ વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. આ મામલે દિવ્ય ભાસ્કરે વિદ્યાર્થીઓ, વાલીઓ અને વિદ્યાર્થી નેતાઓ પાસે તેમની માગણીને લઈને તેમનો પક્ષ જાણ્યો હતો.


.ટેક કંપની ગૂગલે ભારતમાં 9 સ્થાનિક ભાષાઓમાં જેમિની AI એપ લોન્ચ કરી છે. આ એપ હિન્દી, બંગાળી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, મરાઠ...
06/19/2024

.ટેક કંપની ગૂગલે ભારતમાં 9 સ્થાનિક ભાષાઓમાં જેમિની AI એપ લોન્ચ કરી છે. આ એપ હિન્દી, બંગાળી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, મરાઠી, તમિલ, તેલુગુ અને ઉર્દૂ સહિત 9 ભારતીય ભાષાઓને સપોર્ટ કરે છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી. વધુમાં, ગૂગલે જેમિની એડવાન્સ્ડમાં નવી સુવિધાઓ રજૂ કરી છે, જેમાં ડેટા એનાલિસિસ, ફાઇલ અપલોડ અને Google મેસેજમાં જેમિની સાથે અંગ્રેજીમાં ચેટ કરવાની ક્ષમતાનો સમાવેશ થાય છે. ભારત ઉપરાંત જેમિની એપ તુર્કી, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને શ્રીલંકામાં પણ લોન્ચ કરવામાં આવી છે.


Pichai

અર્બન હેલ્થ સેન્ટર દ્વારા કુબેરેશ્વર, સ્કુલ, માંજલપુર ખાતે બાળકોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે.                  ...
06/18/2024

અર્બન હેલ્થ સેન્ટર દ્વારા કુબેરેશ્વર, સ્કુલ, માંજલપુર ખાતે બાળકોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે.



.
06/15/2024

.





Address

Dallas, TX

Alerts

Be the first to know and let us send you an email when yourbarodanews posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to yourbarodanews:

Share