Fuel Mind Gujarati

Fuel Mind Gujarati Paid Promotion : [email protected]
(1)

Gharma aavti chakali
09/29/2026

Gharma aavti chakali

09/29/2026

ગાય ઘાસ ખાય છે તો તેમાંથી દૂધ બને છે કઈ રીતે ❤️

09/24/2026

આપણે નવરાત્રી કેમ રમીએ છીએ ❤️

ગુજરાતમાં ફરી વરસાદની આગાહી
09/20/2026

ગુજરાતમાં ફરી વરસાદની આગાહી

09/18/2026

દુનિયામાં સૌથી વધારે સોનું ક્યાં અને કોની પાસે છે,

Gujju લવ guru ના છેલ્લા વીડિયોમાં કંઈક આવું જોવા મળ્યું હતું
09/18/2026

Gujju લવ guru ના છેલ્લા વીડિયોમાં કંઈક આવું જોવા મળ્યું હતું

ભારત સરકારને સૌથી વધારે પૈસા ક્યાથી મળતા હશે? 🤔સરકાર પાસે પૈસા આવવાના તો ઘણા રસ્તા છે, Income Tax, GST, Corporate Tax, C...
09/16/2026

ભારત સરકારને સૌથી વધારે પૈસા ક્યાથી મળતા હશે? 🤔

સરકાર પાસે પૈસા આવવાના તો ઘણા રસ્તા છે, Income Tax, GST, Corporate Tax, Customs Duty અને બીજા પણ ઘણા Tax હોય છે.

આ પૈસાથી સરકાર રોડ, રેલવે, હોસ્પિટલ, શિક્ષણ અને સુરક્ષા જેવી ઘણી વસ્તુઓ મા ખર્ચ કરે છે.

આપણે જ્યારે કઈ વસ્તુ ખરીદીએ છીએ કે કમાણી કરીએ ત્યારે જે Tax ભરીએ એ પણ સરકારની આવક નો એક ભાગ બની જાય છે.

પણ એક વાત ઇન્ટરેસ્ટીંગ છે...
સરકારને મળતા દરેક ₹100 મા થી કેટલા રૂપિયા કયા source થી આવે છે એ ખબર પડે તો Government Budget સમજવુ પણ સરળ થઇ જાય

ગણેશજી સાથે ઉંદર કેમ હોય છે? 🐭તમે ક્યારેય નોટિસ કર્યું છે, ગણેશજીની સાથે હંમેશા એક નાનકડો ઉંદર હોય જ છે. પણ ક્યારેય વિચા...
09/15/2026

ગણેશજી સાથે ઉંદર કેમ હોય છે? 🐭

તમે ક્યારેય નોટિસ કર્યું છે, ગણેશજીની સાથે હંમેશા એક નાનકડો ઉંદર હોય જ છે. પણ ક્યારેય વિચાર્યું છે કે આટલા મોટા ગણપતિ બાપ્પાનું વાહન આટલું નાનું ઉંદર કેમ?

આની પાછળ એક ખુબ જ સુંદર વાત છે. ઉંદરને આપણા મન જેવો માનવામાં આવે છે - ચંચળ, ક્યારેય એક જગ્યાએ શાંત ના બેસે, સતત દોડતું રહે. બસ આપણું મન પણ એવું જ છે ને, સતત ઈચ્છાઓ પાછળ ભાગતું રહે છે.

અને ગણેશજી એ ઉંદર પર બેઠા છે એનો અર્થ એ જ છે કે, આપણું મન, આપણી ઈચ્છાઓ આપણા પર હાવી ના થવી જોઈએ, આપણે મન પર કાબૂ રાખવો જોઈએ.

તો આ નાનકડો ઉંદર ફક્ત વાહન નથી, એ તો સંયમ અને બુદ્ધિનો મોટો સંદેશ છે. 🙏

જો આ વાત તમને ગમી હોય તો કમેન્ટમાં લખો - ગણપતિ બાપ્પા મોરિયા ❤️

09/14/2026

પગાર પ્રમાણે Bike લો, દેખાદેખીમાં નહીં! 🏍️

#ગુજરાતીફાઇનાન્સ

Address

Los Angeles, CA

Website

Alerts

Be the first to know and let us send you an email when Fuel Mind Gujarati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share