AViralSoul_

AViralSoul_ Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from AViralSoul_, .

તમને અને તમારા પરિવારને દિવાળી ની શુભકામના.
24/10/2022

તમને અને તમારા પરિવારને દિવાળી ની શુભકામના.

બસ આટલી જ ઈચ્છા.
02/10/2022

બસ આટલી જ ઈચ્છા.

આ બે આંખો શું કહેશે ,તેનું ઘ્યાન રાખશો ,તો ચાર લોકો શું કહેશે ,તેની ચિંતા નઈ થાય.
28/09/2022

આ બે આંખો શું કહેશે ,
તેનું ઘ્યાન રાખશો ,
તો ચાર લોકો શું કહેશે ,
તેની ચિંતા નઈ થાય.

આજનો વિચાર.
21/09/2022

આજનો વિચાર.

શું તમારી જોડે પણ આવું થાય??
15/09/2022

શું તમારી જોડે પણ આવું થાય??

કર્મોના ચોપડાં.😢
03/09/2022

કર્મોના ચોપડાં.😢

સંબંધો.
30/08/2022

સંબંધો.

28/08/2022

હું તો બસ લખતા સીખુ જ છું ,લાગણીઓને શબ્દોથી સીંચુ જ છું.
26/08/2022

હું તો બસ લખતા સીખુ જ છું ,
લાગણીઓને શબ્દોથી સીંચુ જ છું.

વાત વાતે માણસ બદલાયો ,અપેક્ષા ન હતી તેવો સામે દશાર્વ્યો.-Viral Chavda (veer🎭)
24/08/2022

વાત વાતે માણસ બદલાયો ,
અપેક્ષા ન હતી તેવો સામે દશાર્વ્યો.
-Viral Chavda (veer🎭)


04/07/2022

कसूर
ना तेरा था , ना मेरा था।

तो गलती किसकी निकालते।
तभी दोष सारा समय को दे दिया।

02/07/2022
01/07/2022

मेरी छत से उदासी के बादल,
कई बार देख चूके है।

तेरे टंपकते बारिश से आँसू ,
कई बार पी चूके है।

28/06/2022

रूढ़ बैठी नींद ,
कोशिस हुई मनाने की ,
वो मानती उससे पहले सुबह हो गई।

23/06/2022

चाहते हो अगर सफ़लता
तो रास्ता ख़ुद बनाओ।

चाहते हो कोई चाहे
तो पहले ख़ुद को चाहो।

20/06/2022

लब्ज़ चूप थे आँखे तो बोल रही थी।
तूम सुन ना सके जो चुप्पी कह रही थी।

વાદળ બઘાયા ,વરસાદ કંઈક આસપાસ જ છે .યાદ આવી તારી,આંખોની ભીનાસ આસપાસ છે.
16/06/2022

વાદળ બઘાયા ,
વરસાદ કંઈક આસપાસ જ છે .

યાદ આવી તારી,
આંખોની ભીનાસ આસપાસ છે.




Address


Alerts

Be the first to know and let us send you an email when AViralSoul_ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share