Natu talpada vloag

  • Home
  • Natu talpada vloag

Natu talpada vloag Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Natu talpada vloag, Media, .

19/08/2021
Dekho is ladke ke sath kya huaa....https://youtu.be/GFTqc0lnpv4
30/04/2020

Dekho is ladke ke sath kya huaa....

https://youtu.be/GFTqc0lnpv4

Chota chetan tiktok Star _ vairal Thank you for working... Please like share and subscribe

Please like share and subscribe
03/04/2020

Please like share and subscribe

Manilxmi Tirth dham - મણીલક્ષ્મી તીર્થ 2020 Mani Laxmi Jain Tirth is a beautiful temple located at Manej Village Anand District of Gujarat India. The Temple ...

Please like share and subscribe
31/03/2020

Please like share and subscribe

Oad kamod ni ma meldi ma - ઓડ કમોદ ની મેલડી માતા લાંભા થી ૨૦ km Song: Chris Lehman - Flash (Vlog No Copyright Music) Music promoted by Vlog No Copyright Musi...

30/03/2020

Oad kamod ni ma meldi ma - ઓડ કમોદ ની મેલડી માતા લાંભા થી ૨૦ km Song: Chris Lehman - Flash (Vlog No Copyright Music) Music promoted by Vlog No Copyright Musi...

Mani Laxmi Jain Tirth is a beautiful temple located at Manej Village Anand District of Gujarat India. The Temple is situ...
30/03/2020

Mani Laxmi Jain Tirth is a beautiful temple located at Manej Village Anand District of Gujarat India. The Temple is situated near Dharmaj Jalaram Tirth on NH highway no 8. The beautiful Temple was built starting in the year 2009 and completed in 2017 and it managed by shah laxmichand charitable trust. The temple is looking very attractive in the evening time because it is decorated with thousands of lights with different colors.

મણીલક્ષ્મી તીર્થ એટલે વડોદરા-ભાવનગર હાઇવે પર આવેલ આશરે ૪૪ એકરમાં પથરાયેલ એક અભિનવ તીર્થભૂમિ..

મણીલક્ષ્મી તીર્થના સંકુલમાં આ જિનાલય આશરે ૩૧૦૦૦ ચો.ફૂ. વિસ્તારમાં પથરાયેલું છે.

આ જિનાલય નીચે અને ઉપર એમ બે મજલવાળું છે. સાથે જેટલી વિશાળતા ભોંયતળીયાના મંડપમાં છે તેટલીજ વિશાળતા ઉપર પણ રાખવામાં આવી છે. આ ભવ્ય જિનાલયમાં ગૂઢમંડપમાં અને રંગમંડપ બન્નેનું અલગ અલગ નિર્માણ કરેલ છે. દેરાસરમાં પ્રવેશ કરનાર સૌ પ્રથમ નૃત્યમંડપમાં પ્રવેશે છે. જે આશરે ૫૦૦૦ ચો.ફૂ.નો છે. જયારે આગળ જતા તે ૩૫૦૦ ચો.ફૂ. વિશાળ અને ૬૩ ફૂટ ઊંચા ધુમ્મટવાળા ‘ગૂઢમંડપ’ માં પ્રવેશે છે. જ્યાં ઉપરની કોતરણી જોનારને આશ્ચર્યમાં મૂકી દે છે. અને સામેજ ૨૫૦ ચો.ફૂ. ના વિશાળ ગર્ભગૃહમાં રાજરાજેશ્વર શ્રી મુનિસુવ્રતસ્વામી બાદશાહી ઠાઠથી શોભી રહ્યા છે. જેની ઉપર એટલા જ વિશાળ ગૂઢમંડપઅને ગર્ભગૃહવાળુ બીજુ જીનમંદિર છે જેમાં સર્વવાંછિતદાયક શ્રી નામીનાથ પ્રભુ ભક્તોને આહ્વાન કરી રહ્યા છે. મુખ્ય જીનાલયની ડાબી અને જમણી બાજુએ બે દેવકુલિકાઓને રચના કરી છે તેવી જ રીતે ઉપર પણ ડાબી અને જમણી બાજુએ દેવકુલિકાઓ છે. આ જીનનાલય ત્રણ શિખરોથી યુક્ત છે. જેમાં મુખ્ય શિખર કુલ ૮૫ કળશોથી વીંટળાએલું છે.

આ જીનનાલયમાં ઝીણી નકશીવાળા, જુદી – જુદી અંગભંગીઓથી શોભતી નૃત્યાંગનાઓવાળા ૨૦૦ થી વધુ થાંભલાઓનું અદ્વિતીય સોંદર્ય ધરાવે છે. આ જીનાલય બહારની તરફ આશરે ૭૨ ઝરુખોથી ભવ્યાત્માને પોતાની તરફ આકર્ષી રહ્યું છે. આ જીનનાલયનું શિખર ૧૩૪.૧ ફૂટની ઊંચાઈવાળુ છે. અને ધજાદંડ તો તેથી પણ ૩૩.૧૧ ફૂટ ઊંચો આવશે. આ ઉત્તુંગ શિખર આજુબાજુના પાંચ કિ. મી. દુરથી પણ દેખાય છે. આવી તો બીજી અનેક વિશેષતાઓ જીનાલયમાં સમાયેલી છે. અહીં તો માત્ર થોડી ઝાંખી કરવી છે. બાકી તો ‘ જે જુએ તે જ માણે’

25/03/2020

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Natu talpada vloag posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your business to be the top-listed Media Company?

Share