
17/07/2025
Tremors Felt Again in Kutch: 3.2 Magnitude Near Bhachau
Once again, tremors were felt in Gujarat’s Kutch district today. A mild earthquake measuring 3.2 on the Richter scale was recorded near Bhachau, with the epicenter located approximately 11 kilometers from the town. No reports of injuries or property damage have emerged so far. It’s worth noting that Kutch lies along four fault lines, making it a seismically active region. Experts believe that such minor tremors may help reduce the chances of a major earthquake.
કચ્છમાં ફરી ધરતી ધ્રુજી: ભચાઉ નજીક 3.2 તીવ્રતાનો આચંકો
આજે કચ્છ જિલ્લામાં ફરી એકવાર ધરતી ધ્રુજી છે.ભચાઉ નજીક રિક્ટર સ્કેલ પર 3.2 તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે.ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી લગભગ 11 કિલોમીટર દૂર રહી હતી.કોઈ જાનહાનિ કે નુકસાનની માહિતી સામે આવી નથી. મહત્વની વાત એ છે કે કચ્છ પ્રદેશમાં ચાર ફોલ્ટ લાઇન આવેલી હોવાથી ભૂકંપના આંચકા વારંવાર અનુભવાય છે. ભૂકંપવિજ્ઞાની માને છે કે આવા નાના આંચકા મોટા ભૂકંપની સંભાવનાને ઘટાડી શકે છે.