
09/04/2021
જય જીનેન્દ્ર
આપ સૌ હાલની આ લોકડાઉન અને કોરોના મહામારી ની વિકટ પરિસ્થિતીથી કંટાળ્યા હશો તથા નિરાશ પણ હશો. આ કપરા સમય માં આપ સૌ નો સ્ટ્રેસ હળવો કરવા તથા ટેક્નોલોજી ના માધ્યમથી સૌ ને એક-બીજાની નજીક લાવવા, અમે ફરી થી લઈ આવ્યા છીએ સમસ્ત ક.વિ.ઓ સમાજ માટે લોકડાઉન ઓનલાઈન હાઉઝી
૧-એપ્રિલ ના રમાયેલ KVO વર્લ્ડ રેકોર્ડ હાઉઝી ની ભવ્ય સફળતા અને તમારા આગ્રહ ને અનુલક્ષીને આ લોકડાઉન હાઉઝીનુ આયોજન કરવામાં આવ્યુ છે.
BOSS અપ્લાઈન્સીસ ના સહયોગ દ્વારા આ લોકડાઉન હાઉઝી
શનિવાર, ૧૦-એપ્રિલ રાત્રે ૧૦.૦૦ વાગે કોમ્યુટ્રી CT મોબાઈલ એપ્લીકેશન પર સમસ્ત ક.વિ.ઓ સમાજ માટે રમાડવામાં આવશે.
સમસ્ત ક.વિ.ઓ જ્ઞાતિજનો ને કોમ્યુટ્રી CT એપ ઉપર FREE હાઉઝી ટિકીટ આપવામાં આવી છે.
૨૫,૦૦૦ ના ઈન્સ્ટન્ટ કેશ પ્રાઈઝીસ પણ ગેમ બાદ સૌ વિજેતાઓને તરત જ આપવામાં આવશે.
તો આવો મિત્રો, આપણે સૌ કોમ્યુટ્રી CT એપ્લીકેશન ઉપર સમસ્ત કચ્છી વિશા ઓશવાળ સમાજ સાથે જોડાઈને આ વિકટ સમયમાં એક-બીજાને મદદરૂપ થઈએ.
/CoronaDefeated
Download CommuTree CT App
https://commutree.com/AD/?c=104