
30/06/2025
https://youtu.be/zY23kCRJpBg
*"ઠાકર મને જીવથી વાલા"* 🙏 *2 Million+ Views* 🤩
ઠાકર ના આશીર્વાદ થી અને આપ સૌના સપોર્ટ થી આ સફળતા મળી તો બધાનો દિલ થી ધન્યવાદ ❤️🙏
આપ સૌના આટલા પ્રેમ ને સમજી ને હવે તમે *સોંગ ના શબ્દો સાથે ગીત માણી શકો* એટલા માટે આ સોંગ ફરી ને એક નવા લીરીકસ વિડિયો સાથે આવી ગયું છે તો જલ્દી જોઈ આવો અને કમેન્ટ કરવાનું ભુલતા નહીં🙋♂️⬇️✅
જય ઠાકર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏 જય દ્વારકાધીશ 🙏