30/01/2023
પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ સોઢા તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.
આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, આણંદ જિલ્લાના પ્રમુખ શ્રી વિપુલભાઈ પટેલ તથા પ્રદેશ હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં.