MilanKuvadiya

  • Home
  • MilanKuvadiya

MilanKuvadiya શંખનાદ સમાચાર

21/09/2025

યુવા યુગ પરિવર્તન ગ્રુપ દ્વારા એક દિવસીય ગરબા નું સુંદર આયોજન

#સિહોર #ભાવનગર #મનોરંજન #રાજકીય

09/09/2025

II શ્રીમદ્ ભાગવત કથા II લોકનાથ આશ્રમ હરિદ્વાર II શાસ્ત્રી મયુરકુમાર જાની II DAY- 7

08/09/2025

LIVE. II શ્રીમદ્ ભાગવત કથા II લોકનાથ આશ્રમ હરિદ્વાર II શાસ્ત્રી મયુરકુમાર જાની II DAY-6

07/09/2025

II શ્રીમદ્ ભાગવત કથા II લોકનાથ આશ્રમ હરિદ્વાર II શાસ્ત્રી મયુરકુમાર જાની II DAY-5

શ્રી કૃષ્ણ યુવક મંડળ આયોજીત ગણેશ ઉત્સવ ની ભવ્ય નગરયાત્રા નીકળી
27/08/2025

શ્રી કૃષ્ણ યુવક મંડળ આયોજીત ગણેશ ઉત્સવ ની ભવ્ય નગરયાત્રા નીકળી

બાપા મોરિયા … જય શ્રી ગજાનંદ મહારાજ સિહોર બાહુબલી ગ્રુપ દ્વારા આજે ગણપતિ મહારાજ ની ભવ્ય નગર યાત્રા યોજાય આવનારા ગણપતિ ઉત...
24/08/2025

બાપા મોરિયા … જય શ્રી ગજાનંદ મહારાજ સિહોર બાહુબલી ગ્રુપ દ્વારા આજે ગણપતિ મહારાજ ની ભવ્ય નગર યાત્રા યોજાય આવનારા ગણપતિ ઉત્સવના આજથી શ્રી ગણેશ

વિશ્વવાપી બ્રહ્માકુમારીઝ વિશ્વવિદ્યાલય દ્વારા આજે વિશ્વબંધુત્વ દિવસ નિમિત્તે ભારતભર માં રક્તદાન શિબિર નો સરાહનીય કાર્યક્...
24/08/2025

વિશ્વવાપી બ્રહ્માકુમારીઝ વિશ્વવિદ્યાલય દ્વારા આજે વિશ્વબંધુત્વ દિવસ નિમિત્તે ભારતભર માં રક્તદાન શિબિર નો સરાહનીય કાર્યક્રમ

સિહોર આગેવાનો ની ઉપસ્થિતિમાં ઘાંઘળી ફાટક નું ડાઇવર્જન ખુલ્લુ મુકાયુ હવે વાહન ચાલકોની મુશ્કેલી ઓછી થશે મહાગૌતમેશ્વર નગર સ...
08/08/2025

સિહોર આગેવાનો ની ઉપસ્થિતિમાં ઘાંઘળી ફાટક નું ડાઇવર્જન ખુલ્લુ મુકાયુ હવે વાહન ચાલકોની મુશ્કેલી ઓછી થશે મહાગૌતમેશ્વર નગર સોસાયટી ના રહીશો નો આભાર અત્યાર સુધી મુશ્કેલી વેઠિને પણ લોકો અને તેમના વાહનોને સોસાયટી ના રસ્તા પર ચાલવા દીધા

શ્રી આહીર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા વિધાર્થીઓને નોટબુક વિતરણ કરાયુ - ૯ વર્ષ થી ચાલતા આ ભગીરથ કાર્યમાં સમાજના આગેવાનો સાથે ...
30/05/2025

શ્રી આહીર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા વિધાર્થીઓને નોટબુક વિતરણ કરાયુ - ૯ વર્ષ થી ચાલતા આ ભગીરથ કાર્યમાં સમાજના આગેવાનો સાથે સહભાગી થવાનો આનંદ પ્રાપ્ત થયો

સિહોર સમર્થ વિદ્યાલય દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ સ્પર્ધા નું આયોજન
28/04/2025

સિહોર સમર્થ વિદ્યાલય દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ સ્પર્ધા નું આયોજન

શ્રી સિહોર તાલુકા સમસ્ત ગુર્જર સુથાર જ્ઞાતી મંડળ દ્વારા નવનિર્મિત વિશ્વકર્મા વાટિકાના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેવાનું સ...
19/04/2025

શ્રી સિહોર તાલુકા સમસ્ત ગુર્જર સુથાર જ્ઞાતી મંડળ દ્વારા નવનિર્મિત વિશ્વકર્મા વાટિકાના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, આમંત્રિત કરનાર સમાજના આગેવાનો, અને કાર્યક્રમના આયોજકોનો હ્રદયપૂર્વક ઋણાનુભાવ

ભાવનગર ડિસ્ટ્રિક ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ્રસ્ટીઝ સિહોર ચેપ્ટર દ્વારા મારું સન્માન કરી સિહોર ના હીત માટે મારો મત લેવા બ...
16/04/2025

ભાવનગર ડિસ્ટ્રિક ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ્રસ્ટીઝ સિહોર ચેપ્ટર દ્વારા મારું સન્માન કરી સિહોર ના હીત માટે મારો મત લેવા બદલ સિહોર મહાજન નો ખૂબ ખૂબ આભાર

Address


Alerts

Be the first to know and let us send you an email when MilanKuvadiya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to MilanKuvadiya:

  • Want your business to be the top-listed Media Company?

Share