Ravi K Jakheliya

  • Home
  • Ravi K Jakheliya

Ravi K Jakheliya social service

21/06/2025
રાજકોટ મહાનગર પાલિકા ના ડેપ્યુટી મેયરશ્રી નરેન્દ્રસિંહ જાડેજા (ટીકુભા) ના જન્મદિવસ નિમિતે  "એન. પી. જાડેજા ફેમિલી ફાઉન્ડ...
25/05/2025

રાજકોટ મહાનગર પાલિકા ના ડેપ્યુટી મેયરશ્રી નરેન્દ્રસિંહ જાડેજા (ટીકુભા) ના જન્મદિવસ નિમિતે "એન. પી. જાડેજા ફેમિલી ફાઉન્ડેશન ટ્રસ્ટ "દ્વારા યોજાયેલ મહારક્તદાન કેમ્પ માં રાજકોટ તાલુકા પંચાયત ચેરમેન શ્રી ભરતભાઈ ડાભી ની આગેવાની હેઠળ ગ્રુપ સાથે 18 મી વખત રક્તદાન કર્યું દરવખત ની જેમ એક સંકલ્પ સાથે કે રાજકોટ સીવીલ હોસ્પિટલ માંજ અને સીવીલ હોસ્પિટલ ની બ્લડ બેંક હોય તોજ રક્તદાન કરવું

અસંખ્ય યુવાઓમાં રાષ્ટ્રપ્રેમની જ્યોત જગાવનાર અમર શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને શહીદ દિવસ પર કોટિ કોટિ વંદન. તેમનું ...
23/03/2025

અસંખ્ય યુવાઓમાં રાષ્ટ્રપ્રેમની જ્યોત જગાવનાર અમર શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને શહીદ દિવસ પર કોટિ કોટિ વંદન.

તેમનું બલિદાન, સાહસ, નિર્ભયતા અને દેશપ્રેમ યુવાશક્તિને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવા પ્રેરણા આપતું રહેશે.

Thanks for being a top engager and making it on to my weekly engagement list! 🎉 Devshi Jakhaliya, Khodabhai Bajaniya, Pr...
30/11/2024

Thanks for being a top engager and making it on to my weekly engagement list! 🎉 Devshi Jakhaliya, Khodabhai Bajaniya, Pratap N Dabhi

ઉદ્યોગપતિ રતન ટાટાનું 86 વર્ષની ઉંમરે નિધન, મુંબઈની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
10/10/2024

ઉદ્યોગપતિ રતન ટાટાનું 86 વર્ષની ઉંમરે નિધન, મુંબઈની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

“શીતળા સાતમ એટલે માતૃત્વની, મમતાની પરાકાષ્ઠા ઉજવવાનો ઉત્સવ”આપણા ભારતની મહાન વૈદિક સંસ્કૃતિ માં વણાયેલા જીવનમાં સુખની અનુ...
25/08/2024

“શીતળા સાતમ એટલે માતૃત્વની, મમતાની પરાકાષ્ઠા ઉજવવાનો ઉત્સવ”

આપણા ભારતની મહાન વૈદિક સંસ્કૃતિ માં વણાયેલા જીવનમાં સુખની અનુભૂતિ કરાવતા આધ્યાત્મિક શ્રાવણ માસના આનંદદાયક ઉત્સવ શીતળા સાતમના શુભઅવસરે શીતળા માતાજી સર્વેને શાંતિ,સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય અર્પે એવી પ્રાર્થના સહ શીતળા સાતમની હાર્દિક શુભકામનાઓ.

મારા પરમ મિત્ર ને જય વેલનાથ યુવા મંચ ગુજરાત અધ્યક્ષ દેવભાઈ કોરડીયા ના નવા સોપાન રાઘવ રેસ્ટો ની શુભેચ્છા મુલાકાત
18/07/2024

મારા પરમ મિત્ર ને જય વેલનાથ યુવા મંચ ગુજરાત અધ્યક્ષ દેવભાઈ કોરડીયા ના નવા સોપાન રાઘવ રેસ્ટો ની શુભેચ્છા મુલાકાત

સમસ્ત ચૂવાળીયા કોળી સમાજના પરમ પૂજ્ય ધમઁ ગુરુ સંત શ્રી વેલનાથ બાપુને પાવન પુણ્યતિથિ નિમિતે કોટી કોટી વંદન..🙏🙏🙏🙏
23/04/2024

સમસ્ત ચૂવાળીયા કોળી સમાજના પરમ પૂજ્ય ધમઁ ગુરુ સંત શ્રી વેલનાથ બાપુને પાવન પુણ્યતિથિ નિમિતે કોટી કોટી વંદન..🙏🙏🙏🙏

ઠાકોર સેના રાજકોટ શહેર દ્વારા આયોજીત દ્વિતીય જાજરમાન સમુહ લગ્નોત્સવ રાજકોટ ખાતે યોજાયો ૧૮ નવદંપતીઓ એ પ્રભુતામાં પગલાં મા...
16/04/2024

ઠાકોર સેના રાજકોટ શહેર દ્વારા આયોજીત દ્વિતીય જાજરમાન સમુહ લગ્નોત્સવ રાજકોટ ખાતે યોજાયો ૧૮ નવદંપતીઓ એ પ્રભુતામાં પગલાં માંડ્યા

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Ravi K Jakheliya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share