
25/12/2024
હું મારી સૌથી મોટી ગર્વની ક્ષણ શેર કરવા માટે આતુર છું!
માનનીય ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી iharshsanghavi હાથે દ્વિતીય સ્થાનની ટ્રોફી મેળવવાનું મને ગૌરવ છે. ગુજરાત પોલીસ દ્વારા અમદાવાદ શહેર ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે શોર્ટ ફિલ્મ સ્પર્ધા આયોજન કર્યું હતું. તેમાં સમગ્ર ગુજરાતમાંથી 458 સહભાગીઓ થયા હતા તેમાંથી મારી શોર્ટ ફિલ્મને આટલી બધી પ્રતિભાશાળી એન્ટ્રીઓ વચ્ચે ઓળખાવવી અને મને દ્વિતીય સ્થાન મળ્યું એ મારા માટે ગૌરવ નો અનુભવ છે. હું માનનીય ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈસંઘવી નો તથા ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબ , અમદાવાદ પોલીસ કમિશનર શ્રી ગ્યાનેન્દ્ર સિંઘ મલિક તથા ગુજરાત પોલીસ નો હૃદય પૂર્વક આભાર માનું છું.
અને હંમેશા મારી સાથે રહેનારી મારી ટીમ નો ખૂબ ખૂબ આભારી છું.🙏🎬
Director:- shailesh patel-atul soni
Writer:-Vikesh Patel
D.o.p :- shashi Patel
Editor:- ashish 'Sandeep
Music:- jaydeep raval
Cast:-naitik desai , Aena (dog)
.ferystudiosurat