01/10/2023
મકરપુરા ખાતે માનસી જ્વેલર્સ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ..
વડોદરા શહેરમાં અવાર નવાર અનેક પ્રોગ્રામ કરવામાં આવતા હોય છે.આજરોજ મકરપુરા ગામ ખાતે માનસી જ્વેલર્સ દ્વારા છેલ્લા વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરતુ આવ્યુ છે.આવનાર સમયમાં પણ સેવાકીય કેમ્પ યોજવામાં આવશે તેમ જણાવ્યુ. માનસી જ્વેલર્સ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવતા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી બ્લડ ડોનેશન કર્યુ હતુ. લગભગ 70 થી વધુ લોકોએ બ્લડ ડોનેટ કર્યુ હતુ. જેથી જરૂરીયાત લોકોને બ્લડ મળી રહે તે હેતુ સર બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કર્યુ હતુ