Our Pavi Jetpur

  • Home
  • Our Pavi Jetpur

Our Pavi Jetpur media

28/07/2025

સુખીડેમનો ૫ નંબરનો ગેટ ખોલવામાં આવ્યો ગેટ ૩૦ સેમી ખોલી ૧૦૦૦ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું

14/03/2025

આકાશમાં ઉડાન ભરતી છોટાઉદેપુરની દીકરી – શીતલ રાઠવા!

છોટાઉદેપુર જીલ્લાના કવાંટ તાલુકાના અતિ આંતરિયાળ એવા કેલદરા ગામની યુવતી શીતલ રાઠવા પાયલોટ બની તેનું સપનું સાકાર કર્યું છે. આ દીકરીએ કેલદરા ગામની જવાહર નવોદય કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો હતો; અને નાનપણથી પાયલોટ બનવાનું સપનું જોયું હતું. જે તેણે માતા-પિતાની મદદથી પૂરું કર્યું છે.. તેના પિતાએ દીકરીને પાયલોટનો અભ્યાસ કરાવવા 50 લાખ જેટલો ખર્ચ કરી સાઉથ આફ્રિકા મોકલી પાયલોટનો અભ્યાસ કરાવ્યો છે. છોટાઉદેપુર જીલ્લાના રાઠવા સમાજની પહેલી પાયલોટ બનતા દીકરીએ સમાજનું અને છોટાઉદેપુર જીલ્લાનું ગૌરવ વધાર્યું છે

04/01/2025

પાવી જેતપુર બસ સ્ટેન્ડ ખાતે શ્રીમતી રશ્મિબેન મહેશભાઈ શાહ પ્રવેશદ્વાર નું ભવ્ય લોકાર્પણ

11/12/2024

ચુડેલ ગામમાં ખેતર માંથી નસીબ ભાઈ તડવી દ્વારા અજગર રેસ્ક્યું કરવામાં આવ્યો

10/12/2024

બોડેલી ની એક જમવાની હોટલ માં પુર ઝડપે ચાલતી એક કાર ઘૂસી ગઈ

26/08/2024

સુખી ડેમના છ દરવાજા ખોલવામાં આવ્યા

11/05/2024

કડવું છે પણ સાચું છે

12/04/2024

दुनिया में सबसे बड़ा योद्धा माँ होती है

07/04/2024

Address

Pavi Jetpur

Website

Alerts

Be the first to know and let us send you an email when Our Pavi Jetpur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share