લોક જાગૃતિ ન્યૂઝ -Lok Jagruti News

  • Home
  • લોક જાગૃતિ ન્યૂઝ -Lok Jagruti News

લોક જાગૃતિ ન્યૂઝ -Lok Jagruti News Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from લોક જાગૃતિ ન્યૂઝ -Lok Jagruti News, Media, .

News,Civil Rights,Consumer Rights,Labour Act,RTI Act,Indian Laws,Indian Culture,Music,Bhajan,Court Information,Atrocities Victim Help,Businessman/Akhada Saints/Politician/Officer/Diligence Interview,Employment information, job information,

19/07/2025

મોરબી તંત્ર નું બુદ્ધિ નુ પ્રદર્શન ખાનપર કોયલી રૉડ પર ચાલું વરસાદે ડામર કર્યું

https://youtube.com/shorts/CL6Gueg923Q?si=m7aNr-UyRp_x5X_M

#માર્ગ #કમિશનર #બુદ્ધિનુંપ્રદર્શન

17/07/2025

અમદાવાદ શાહીબાગ ના પીએસઆઇ દારૂ ના નશામાં હોવાનો સ્થાનિક લોકોનો આરોપ
અમે પુષ્ટિ નથી કરતા
https://youtu.be/hFfVdyM9nfk?si=fIFl8W9yvlLe3YMx

#દારૂ #નશો #શાહીબાગ

17/07/2025

રાજકોટ RMC આરોગ્ય અધિકારી નિ દાદાગીરી દંપતિ વિડ્યો ઉતરતા બહાર કાઢ્યા
પ્રાપ્ત માહિતી પ્રણામી આરોગ્ય કેન્દ્ર મા 16 માસ ની બાળક ને 3 ડોઝ ની અપાવા ને બદલે 2 ડોઝ આપ્યા જેથી બાળક પીતાં જાણ થતા આરોગ્ય વિભાગે નાની ભૂલ ગણાવી સોરી કીધું જેથી બાળક ના માતાપિતા આરોગ્ય અધિકારી સાથે વાતચીત નો વિડયો રેકોર્ડીંગ કરતા હોવાથી દાદાગીરી કરી ધક્કા મારી ને બહાર કાઢ્યા

https://youtube.com/shorts/SBY3lYpVwnA?si=J-1t8jBcd-G9AxYd

#આરોગ્ય #વિકાણી #દાદાગીરી #ચેરમેન

14/07/2025

ગુજરાત મા સાબરડેરી સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

https://youtube.com/shorts/eP0j-jn6T6I?si=pc46D9awKrDjAFVd

#વિરોધ

11/07/2025

ગારીયાધાર એસટી બસ સ્ટેન્ડ મા બસ મોડી આવતાં જાગૃત નાગરિકે અધિકારી ને ઉધડા લીધા

https://youtube.com/shorts/RAH7hjL6kk4?si=FCKbgmS-NWVMoyz9

#ગારિયાધાર #એસટીબસસ્ટેન્ડ

06/07/2025

આપ ના ધારાસભ્ય ચૌતર વસાવા ના વકિલ ગોપાલ ઇટાલિયા ને કોર્ટ જવા રોકતી પોલીસ

https://youtube.com/shorts/dzXb699WbMI?si=RtznMFj0EjvRQrnX

#આદીવાસી #હાઈકોર્ટ

05/07/2025

આપ ના ધારાસભ્ય ચૌતર વસાવા ની ધરપકડ આદીવાસી સમાજ માં રોષ ભાજપ ની તાનાશાહી

https://youtube.com/shorts/6oEFM6WnCSU?si=akstwVi9PU5KccFq

#દેડીયાપાડા #આપ #આદીવાસી

05/07/2025

આરટીઓ ઇન્સ્પેકટર દ્વારા ટ્રક ડ્રાઈવર માર મારતાં વિડ્યો વાઇરલ દેવગઢ બારિયા હોવા ની માહિતી

https://youtube.com/shorts/au67OBY20HE?si=3sVKCcUWUlkj6ipP

#મારમારતા

23/06/2025

ગોપાલ ઇટાલિયા જીત બાદ ઉઘાડા પગે દેવાયત બોદર ને પગે લાગી વડીલો આભાર વ્યક્ત કર્યો

https://youtube.com/shorts/9pTUBT6xFNc?si=_mTosjQBFtFnZxQd

#જૂનાગઢ #જીત #આપ #કિરીટપટેલ

Address


Alerts

Be the first to know and let us send you an email when લોક જાગૃતિ ન્યૂઝ -Lok Jagruti News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share