
15/07/2025
તમારા કામનું / નેશનલ હાઈવે સિવાય Fastagનો વાર્ષિક પાસ ચાલશે? કઢાવતા પહેલા જાણો જવાબ
Fastag Annual Pass: વાર્ષિક પાસ 15 ઓગસ્ટથી દેશભરમાં શરૂ થશે. શું આ પાસ ફક્ત રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર જ માન્ય રહેશે કે અન્ય રસ્તાઓ...