Mukeshsinh Bhati

  • Home
  • Mukeshsinh Bhati

Mukeshsinh Bhati Best

 #ठाकुर निकिता को सबसे  #कम उम्र में  #सिविल जज  #बनने पर हार्दिक  #शुभकामनाएं। 💐💐💐
18/09/2025

#ठाकुर निकिता को सबसे #कम उम्र में #सिविल जज #बनने पर हार्दिक #शुभकामनाएं। 💐💐💐

🎊🎉*પચ્છેગામ નું ગૌરવ*🎉🎊જયજીતસિંહ મનોજિતસિંહ ગોહિલ ને ઈન્ડિયન આર્મી માં *લેફ્ટનન્ટ* તરીકે Recommend થવા બદલ ખૂબ ખૂબ અભિનં...
09/10/2024

🎊🎉*પચ્છેગામ નું ગૌરવ*🎉🎊
જયજીતસિંહ મનોજિતસિંહ ગોહિલ ને ઈન્ડિયન આર્મી માં *લેફ્ટનન્ટ* તરીકે Recommend થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.

પહેલા *UPSC* દ્વારા લેવાતી *CDS* લેખિત પરીક્ષા માં આખા ભારત માં થી લાખો કોલેજ ગ્રેજ્યુએટ આ પરીક્ષા આપે છે… લેખિત પાસ કરો પછી ૫ દિવસ નું SSB ઇન્ટરવ્યુ હોઈ છે…

એમાં દરેક કેન્ડિડેટ ની શારીરિક, માનસિક, ભાવનાત્મક એવી બધી જ પ્રકાર ની ટેસ્ટ થાય અને ૫ માં દિવસે બધા કેન્ડિડેટ માં થી ૪-૫ જણા પાસ થાય છે… પછી ૩ દિવસ નું મેડિકલ થાય છે અને મેડિકલ ક્લિયર થયા પછી ઇન્ડિયન આર્મી માં *લેફ્ટનન્ટ* તરીકે નિમણુક મળે જે *ક્લાસ-૧ રેન્ક* ના અધિકારી છે. જાન્યુઆરી માં ફાઈનલ મેરીટ લિસ્ટ બહાર પડ્યા પછી As a Lieutenant તરીકે પસંદગી થાય છે. જયજીત એ આ ઇન્ટરવ્યૂ પહેલા પ્રયત્ને ક્લિયર કર્યું છે જે લગભગ કોઈક ઉમેદવાર જ કરી શકે છે.લાખો સ્પર્ધકો માં થી જયજીત રિકમેન્ડ થયો છે અને જીપીએસસી કરતા પણ અઘરી પરીક્ષા પાસ કરી છે…

ખૂબ ખૂબ અભિનંદન જયજીત … આવી જ રીતે આગળ વધતા રહો એવી ઇષ્ટદેવ શ્રી મુરલીધર દાદા ને પ્રાર્થના 🎊🎉💪🏻🦁

डॉक्टर महिपाल सिंह सुपुत्र श्री नारायण सिंह भाटी (BDO) जानसिंह सिंह की बेरी एवं डॉक्टर सुरेंद्र सिंह सुपुत्र गणपत सिंह भ...
17/07/2024

डॉक्टर महिपाल सिंह सुपुत्र श्री नारायण सिंह भाटी (BDO) जानसिंह सिंह की बेरी एवं डॉक्टर सुरेंद्र सिंह सुपुत्र गणपत सिंह भाटी दूधोड़ा के FMGE की परिक्षा उत्तीर्ण करने पर हार्दिक बधाई।

ખૂબ ખૂબ અભિનંદન
17/07/2024

ખૂબ ખૂબ અભિનંદન

लेफ्टिनेंट कर्नल बहन दीपिका राठौड़ दो बार माउंट एवरेस्ट विजेता बनने पर बहुत बहुत बधाई और शुभकामनाएं 🙏
16/07/2024

लेफ्टिनेंट कर्नल बहन दीपिका राठौड़ दो बार माउंट एवरेस्ट विजेता बनने पर बहुत बहुत बधाई और शुभकामनाएं 🙏

🌹👍 // રાજપૂત સમાજનું ગૌરવ // 🌹👍ગઈકાલ તા. 11/7/24 ના રોજ ગુજરાત હાઇકોર્ટે હાઇકોર્ટ આસિસ્ટન્ટ નું પરીણામ જાહેર કર્યું. કુલ...
12/07/2024

🌹👍 // રાજપૂત સમાજનું ગૌરવ // 🌹👍

ગઈકાલ તા. 11/7/24 ના રોજ ગુજરાત હાઇકોર્ટે હાઇકોર્ટ આસિસ્ટન્ટ નું પરીણામ જાહેર કર્યું. કુલ 1700 ઉમેદવારો પૈકી બિન અનામત કેટેગરી ની આશરે 900 જગ્યાઓ પૈકી રાજપૂત સમાજના 266 જેટલાં ઉમેદવારો એ આ સમાજનું નામ રોશન કર્યું તેની યાદી. SKKRSS એકેડેમી ખાતે હાલ રહેતાં વિધાર્થીઓ ની આ યાદીમાં 22 વિધાર્થીઓ પણ ખરા. તમામને ખૂબ ખૂબ અભિનંદન. અશોકસિંહ પરમાર નિયામક રાજપૂત આઇએએસ એકેડેમી ગાંધીનગર અને સમગ્ર ટીમ 🌹👍

जय क्षात्र धर्म, जय श्री कृष्णा।
12/07/2024

जय क्षात्र धर्म, जय श्री कृष्णा।

मिशिका राठौड़ सुपुत्री श्री  पृथ्वी सिंह जी राठौड़ गंगराना को Asstt Commandant बनने पर खूब खूब बधाई एव उज्ज्वल भविष्य की श...
05/07/2024

मिशिका राठौड़ सुपुत्री श्री पृथ्वी सिंह जी राठौड़ गंगराना को Asstt Commandant बनने पर खूब खूब बधाई एव उज्ज्वल भविष्य की शुभकामनाएँ।

*ગોહિલવાડ નું ગૌરવ**જય માતાજી* સાથે જણાવતા ખૂબ આનંદ થાય છે કે ઉમરાળા તાલુકાના *શ્રી ક્રિપાલસિંહ સુખદેવસિંહ ગોહિલ (રામણકા...
30/06/2024

*ગોહિલવાડ નું ગૌરવ*
*જય માતાજી* સાથે જણાવતા ખૂબ આનંદ થાય છે કે ઉમરાળા તાલુકાના *શ્રી ક્રિપાલસિંહ સુખદેવસિંહ ગોહિલ (રામણકા)* ને જી.એસ.ટી.વિભાગમાં આસી કમિશ્નરમાંથી ડેપ્યુટી કમી.તરીકે અને *શ્રી કુંવરસિંહ ભરતસિંહ ગોહિલ (ચિત્રાવાવ )* ને આસી.કમિશ્નર તરીકે પ્રમોશન મળતા ખૂબ ખૂબ અભિનંદન💐 આપ બન્ને યુવાનો કાયમ સમાજ માં યોગદાન આપતા રહ્યા છો *ઉમરાળા તા. રા. સમાજ* ખૂબ હર્ષ અને આનંદ ની લાગણી અનુભવે છે ફરીથી આપ બન્ને ને ખૂબ ખૂબ અભિનંદન
*લી. કિર્તીસિંહ.આર.ગોહિલ*
*પ્રમુખ ઉમરાળા તા. રા.સમાજ.*

समाज गौरव बाईसा मिषिका राठौड़ s/o पृथ्वी सिंह राठौड़ गगराणा को ASSISTANT COMMANDANT COAST GAURD पर सलेक्ट होने पर बहुत बहु...
30/06/2024

समाज गौरव बाईसा मिषिका राठौड़ s/o पृथ्वी सिंह राठौड़ गगराणा को ASSISTANT COMMANDANT COAST GAURD पर सलेक्ट होने पर बहुत बहुत बधाई हो आपके उज्जवल भविष्य कि कामना करती हुं !!!🙏🚩

અંજાર શહેર ક્ષત્રિય સમાજ ના આગેવાન શ્રી જયદીપસિંહ વી જાડેજા ના સુપુત્ર શ્રી ડૉ. હરેન્દ્રસિંહ જયદિપસિંહ જાડેજા જેઓ આજે MM...
26/06/2024

અંજાર શહેર ક્ષત્રિય સમાજ ના આગેવાન શ્રી જયદીપસિંહ વી જાડેજા ના સુપુત્ર શ્રી ડૉ. હરેન્દ્રસિંહ જયદિપસિંહ જાડેજા જેઓ આજે MMBS ની ડિગ્રી પ્રાપ્ત કરી સમગ્ર શહેર નું ગૌરવ વધાર્યું છે તે બદલ તેમને અને એમના પરીવાર ને ખુબ ખુબ શુભકામનાઓ

जूनियर वर्ल्ड कप इटली में शॉटगन स्किट में ज्योतिरादित्य सिंह लगाएंगे निशानाबदनावर | तहसील के एक छोटे से गांव कोद के शूटर...
25/06/2024

जूनियर वर्ल्ड कप इटली में शॉटगन स्किट में ज्योतिरादित्य सिंह लगाएंगे निशाना

बदनावर | तहसील के एक छोटे से गांव कोद के शूटर ज्योतिरादित्य सिंह सिसौदिया का चयन नेशनल ट्रायल्स में मेरिट आने पर भारतीय जूनियर टीम के पांच खिलाड़ियों में हुआ है, जो 9 से 16 जुलाई तक इटली के पोरपेट्रो में आईएसएसएफ जूनियर वर्ल्ड कप शॉटगन स्किट में भाग लेने जा रहे हैं। जहां सिसौदिया इस वर्ल्ड कप में प्रतिनिधित्व करेंगे।
संपूर्ण राजपूत समाज का मान बढ़ाने के लिए बहुत-बहुत धन्यवाद ज्योतिरादित्य बन्ना

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Mukeshsinh Bhati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your business to be the top-listed Media Company?

Share