Zoom24 News

Zoom24 News Largest read Gujarati news,Bollywood news,Crime news daily.

23/09/2025

સુરત SOG એ ત્રણ દિવસ માં 10 કરોડથી પણ વધુ કિંમતની વહેલ માછલીની ઉલટી ઝડપી પાડી …

વ્હેલ માછલી ઉલટી વેચવા આવનાર ત્રણ વ્યક્તિની સુરત SOG એ કરી ધડ પડક

અમ્બર્ગરિસ સ્પર્મ વ્હેલ માછલી ઊલટી ની કિંમત 5,04,90,000

વેરાવળ ખાતેથી વ્હેલ માછલીની ઉલટી વેચાણ માટે લાવ્યા હોય ત્યાં વેચાણ નહીં થતા.

સુરત ખાતે વ્હેલ માછલીની ઉલટી વેચાણ માટે આવેલ ત્રણ આરોપીને SOG એ કરી ધડ પકડ

વ્હેલ માછલી ઉલટી વજન 5.049 કિલોગ્રામ જેની ઇન્ટરનેશનલ માર્કેટ માં
કી રૂ 5,04,90,000 નો મુદ્દામાલ કબ્જે કરી

18/09/2025

जिंदगी की सचाई

17/09/2025

નવરાત્રિને લઈ CP અનૂપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ…. નવરાત્રીના આયોજકો સાથે બેઠક યોજવામાં આવી

આ વર્ષે સુરતમાં 1,000થી વધુ કોમર્શિયલ, નોન-કોમર્શિયલ અને શેરી ગરબાના આયોજનો થશે

નવરાત્રીમાં 10,000થી વધુ પોલીસ કર્મચારીઓ અને સુરક્ષા દળોના જવાનો તૈનાત કરવામાં આવશે

જેમાં હોમગાર્ડ અને ટીઆરબીના જવાનોનો પણ સમાવેશ થાય છે

સી ટીમની અલગ-અલગ ટીમો પણ તૈનાત રહેશે

ગરબા આયોજકોને આયોજન સ્થળોએ AI કેમેરા લગાવવાની સૂચના અપાઈ

આ કેમેરા CP કચેરીના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ સાથે જોડાયેલા હશે

લાઈવ સ્ટ્રીમિંગ થકી પોલીસ ગરબા આયોજનમાં આવતા લોકોની સંખ્યા પર નજર રાખી શકશે

ઓવરક્રાઉડિંગ જોવા મળશે, તો કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાંથી તાત્કાલિક આયોજકોને સૂચના અપાશે

આ પગલું માત્ર ક્રાઉડ મેનેજમેન્ટ માટે જ નહિ, પરંતુ કોઈપણ અઘટિત ઘટનાને અટકાવવામાં પણ મદદરૂપ થશે

નવરાત્રીમાં પોલીસ દ્વારા ખાસ નાઈટ શિફ્ટ ટીમ બનાવવામાં આવી

આ ટીમ ટ્રાફિક વ્યવસ્થા જાળવશે અને જરૂરિયાત મુજબ પગલાં લેશે

આ ઉપરાંત, શહેરભરમાં વોચ ટાવર, ચેક પોઈન્ટ અને નાકાબંધી જેવી તમામ વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે

17/09/2025

સુરતની વરાછાની LPS શાળાનો વિવાદ … LPS શાળામાં પ્રિ- સ્કૂલ બંધ કરી ભાડે આપી દેવાઈ

પ્રિ- સ્કૂલના 40 ક્લાસ બંધ કરી હોટ ફિક્સ મશીન માટે ભાડે આપવામાં આવી

શાળામાં ઇન્ડસ્ટ્રીયલ મશીન ચલાવવા ભાડે આપતા વાલીઓનો હોબાળો

વિદ્યાર્થીઓને પેહલા માળે શિફ્ટ કરવામાં આવ્યા

વાલીઓનો હોબાળો થતા વરાછા પોલીસ શાળા પર પોહચી હતી

સમગ્ર મામલે DEO દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા

તપાસમાં શાળાની બેદરકારી સામે આવશે તો માન્યતા રદ્દ કરવામાં આવશે

17/09/2025

માતા પિતા માટે લાલબત્તી સમા કિસ્સો.....દોઢ વર્ષનો બાળક રમતા રમતા પાણીમાં પડી ગયો..... પાલ ની યુફોરિયા હોટલની ઘટનાપાણી વાળી હોટલ તરીકે જાણીતી છેદોઢ વર્ષનો બાળક રમતા રમતા પાણીમાં પડી ગયો15 મિનિટ સુધી બાળક પાણીમાં રહેતા કરુણ મોતપિતા વિજયભાઈ પત્ની અને બાળક ક્રિસીવ સાથે હોટલમાં જમવા માટે ગયા હતા

16/09/2025

સુરતના પાંડેસરા વિસ્તારમાં 6 વર્ષના માસૂમનું પાણીપુરી ખવડાવવાના બહાને અપહરણ કરવામાં આવ્યું હતુ ..

અપહરણનો મુખ્ય આરોપી સોસાયટીમાં જ રહેતો અને સંતાનહીન એવો પાડોશી નીકળ્યો

પાંડેસરા પોલીસે ગણતરીના કલાકોમાં જ 100થી વધુ

CCTV ફૂટેજની તપાસ કરીને આરોપીને સુરત રેલવે સ્ટેશન પરથી ઝડપી લીધો

બાળકને સહીસલામત તેના પરિવારને સોપ્યો Ms. Nidhi Thakur, IPS(P) of 73 RR borne on Gujarat cadre won the Gujarat Govt. Trophy for Excellence in the Gujarati Language. IPS Dr Nidhi Thakur appointed as
DCP Zone-4 Surat City. .information

15/09/2025

સુરતના ગોડાદરામાં હલ્લા બોલ ઓપન વેચાતું માસ મચ્છીના દુકાનોના કારણે સોસાયટીના લોકોમાં રોષ.....

સોસાયટીના ગેટની બહાર નીકળતાની સાથે લાઇન બંધ માસ મચ્છી ની દુકાનો....

મંદિરના 500 મીટરના અંતરે માસ મચ્છી ની દુકાનો હોવાના કારણે પૂજા પાઠ કરવા મુશ્કેલી......

સોસાયટીમાં રહેતા નાના બાળકો,મહિલાઓ,વૃદ્ધો,હાથમાં બેનર લઈ બંધ કરો ભાઈ બંધ કરોના નારા સાથે કાળી વિશાલ રેલી.......

હજારોની સંખ્યામાં સોસાયટી રહિશો રેલી લઈ પહોંચ્યા ગોડાદરા પોલીસ સ્ટેશન......

માસ મચ્છીની દુકાનો બંધ કરો તે માટે સોસાયટીના રહીશો દ્વારા ગોડાદરા police ઇન્સ્પેક્ટરને કરવામાં આવી રજૂઆત......

સુરત મહાનગર પાલિકાને પણ રજૂઆત કરવામાં આવશે.....

હમારી સમસ્યા નો નિવારણ કરવામાં નહીં આવશે તો સોસાયટીના રહીશો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે ની ચીમકી.........

15/09/2025

જહાંગીપુરામાં ચાલતું હતું કુટણખાનુ, 13 લલનાઓ સહિત 5 ગ્રાહક અને 4 સંચાલક ઝડપાયા

એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલની કાર્યવાહી,

જહાંગીરપુરા પોલીસ સ્ટેશનની હદમાં ચાલતું હતું કુટણખાનુ,

ઝડપાયેલા 13 લલના થાઇલેન્ડ નિવાસી

વધુ કાર્યવાહી શેલ દ્વારા હાથ ધરવામાં આવી .information

13/09/2025

સિવિલ કેમ્પસમાં મેડિકલ ની પાસે આવેલું ગાર્ડન માં નજરે પડી ગંદકી સહિત દારૂની બોટલો સુરત નવી સિવિલ કેમ્પસમાં ગંદકીનું સામ્રાજ્ય

સિવિલના મેન ગેટ પાસે પાણી પીવા માટેની સુવિધા પાસે ગંદકી

પીવાના પાણી ની ટાકી લીક થતા ગંદગી

સિવિલના કેમ્પસમાં આવતા દર્દી આરોગતા ફાંસ ફૂટ ખુલ્લી હાલતમાં

મચ્છર જેનીય રોગોમાં હાલ વધારો જોવા મળતો હોય છે

દર્દીઓ સહિત મળવા આવતા સગા સંબંધી ખુલ્લા ફાંસ ફૂટ આરગતા હોય છે

સિવિલ કેમ્પસમાં મેડિકલ ની પાસે આવેલું ગાર્ડન માં નજરે પડી ગંદકી સહિત દારૂની બોટલો

મેડિકલ સ્ટોર ઉપર દવા લેવા આવતા દર્દીઓ સહિત બાળકો ને હાલાકીનો સામનો

13/09/2025

સાયબર ક્રાઇમ દ્વારા આંતરરાષ્ટ્રીય ‘સાયબર ગુલામી’ રેકેટનો પર્દાફાશ મામલો રેકેટ માં વધુ બે શશાંક બસુદેવ અને દાનીશ દાત્રેલીયા નામના ઈસમ ઝડપાયામુંબઈ અને સાબરકાંઠા ખાતેથી ધરપકડ કરવામાં આવી બને આરોપીઓ મુખ્ય આરોપી ના એજન્ટઅત્યાર સુધીમાં કુલ છ આરોપીઓની ધરપકડ થઈ મુખ્ય આરોપી નિપેન્દરે માત્ર ભારત જ નહિ પરંતુ પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને ઇથોપિયાના નાગરિકોને પણ મ્યાનમાર મોકલ્યાતેણે અત્યાર સુધીમાં 51થી વધુ લોકોને મ્યાનમાર ખાતે સાયબર ગુલામ તરીકે મોકલ્યાઆ 51 લોકોમાં 47 ભારતીય નાગરિકો છે, જ્યારે બાકીનામાં પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને ઇથોપિયાના લોકોનો સમાવેશ ‪‪‬al gujaratpolice ⁩

13/09/2025

સુરતની વરાછા પોલીસે લૂંટારુ ગેંગનેઝડપી પાડી આરોપીઓ વરાછા વિસ્તારમાં ઓટો રીક્ષામાં પેસેન્જર બેસાડી ચપ્પુ બતાવી લૂંટ કરતા હતાફરિયાદી વરાછાથી હીરાબાગ જવા માટે રીક્ષામાં બેસ્યા હતારીક્ષા થોડે દૂર ચલાવી પેસેન્જરને ચપ્પુ બતાવી 30 હજારની લૂંટ કરી હતીફરિયાદી દ્વારા વરાછા પોલીસ મથકમાં લૂંટની ફરિયાદ નોંધાવી હતીવરાછા પોલીસે ગણતરીના સમયમાં બે આરોપીઓને પકડી પાડ્યાપકડાયેલ આરોપી અગાવ અનેક ગુનામાં સંડોવાયેલગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીની વરાછા પોલીસે કરી ધરપકs .information

12/09/2025

સુરત BSNL ઓફિસમાં પેન્શન નહિ મળતા સામુહિક પરિવારના ધરણા કર્મચારીના મૃત્યુ બાદ પેન્શન નહી મળતા ન્યાય માટે વલખાન્યાય માટે વૃદ્ધ મહિલા વર્ષોથી ગુજરાત ભરમાં ધક્કા ખાધા બાદ પણ નથી મળ્યું પેન્શનવૃદ્ધ મહિલા તેના પરિવાર સાથે થાકી ને ન્યાય માટે કરી રહ્યા છે ધરણાસર્વિસ બુક નથી મળતી તેવા બહાના આપી રહ્યા છે અધિકારીઓડોક્યુમેન્ટનાં અગલ અગલ બહારના આપી એક ઓફિસ થી બીજે ધકેલી રહ્યા ના આરોપવૃદ્ધ મહિલા સહિત આખો પરિવાર પેન્શન નહી મળે ત્યાં ધરણા પર બેસવાની ચીમકી

Address


<<NOT-APPLICABLE>>

Alerts

Be the first to know and let us send you an email when Zoom24 News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Zoom24 News:

  • Want your business to be the top-listed Media Company?

Share