Samachar Gujarat international

  • Home
  • Samachar Gujarat international

Samachar Gujarat international મારા ગુજરાતી મિત્રોને ગુજરાત ના તમામ By Gujaratis and For Gujaratis

Jay Jay Garvi Gujarat....

▒▓▓▓▒LIKE THIS PAGE IF U PROUD TO BE A GUJARATI ▒▓▓▓▒

ચIલો ને "Gujju"ઓ, આપણે ફેસ-Book પર ગુજરાતીઓનો એક V-શાળ "પરીવાર" બનાવીયે.. gujarati suvichar Full of fun and Entertainment,useful matters .....
───▄▀▀▀▄▄▄▄▄▄▄▀▀▀▄───
───█▒▒░░░░░░░░░▒▒█───
────█░░█░░░░░█░░█────
─▄▄──█░░░▀█▀░░░█──▄▄─
█░░█─▀▄░░░░░░░▄▀─█░░█
█▀▀▀▀▀▀▀▀▀▀▀▀▀▀▀▀▀▀▀▀█
█░░╦─╦╔╗╦─╔╗╔╗╔╦╗╔╗░░█
█░░║║║╠─║─║─║║║║║╠─░░█
█░░╚╩╝╚╝╚╝╚╝╚╝╩─╩╚╝░░█


█▄▄▄▄▄▄▄▄▄▄▄▄▄▄▄▄▄▄▄▄█
This is a page for all Gujaratis reside all over the world and a medium to communicate and share the information about Gujarat and Gujarati people.

આ વિડિયોમાં આપણે ચર્ચા કરી છે:અમૃત વિદ્યાલયનું 1 vs 14.9Lakh સ્કૂલ મોડેલ શું છે?કોચિંગ ઇન્ડસ્ટ્રી અને ડમી સ્કૂલનું કાળું...
11/04/2026

આ વિડિયોમાં આપણે ચર્ચા કરી છે:

અમૃત વિદ્યાલયનું 1 vs 14.9Lakh સ્કૂલ મોડેલ શું છે?

કોચિંગ ઇન્ડસ્ટ્રી અને ડમી સ્કૂલનું કાળું સત્ય.

AI ની બાળકોના શિક્ષણ પર થનારી અસરો.

નવી શિક્ષણ નીતિ (NEP 2020) ના ગ્રાઉન્ડ લેવલના બદલાવ.

બાળકોમાં 'સ્ક્રીન ટાઈમ' અને મોબાઈલની લત કેવી રીતે છોડાવવી?

જો તમને આ ચર્ચા ઉપયોગી લાગે, તો તેને અન્ય વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે શેર કરજો. સત્ય અને તર્ક સાથે શિક્ષણને સમજવા માટે આ વિડિયો અંત સુધી જુઓ.

In this deep-dive podcast, we explore the revolutionary educational model of Amrit Vidyalaya. Join host Nirav Parmar as he speaks with educationist Kavish Ga...

21/03/2026

ગુજરાતના ૩ લાખથી વધુ ખેડૂતો કેવી રીતે આ અભિયાનમાં જોડાયા છે.

કાર્બન ક્રેડિટ એટલે શું? (શાકભાજીના ઉદાહરણ સાથે સરળ સમજ)

ખેડૂતો કેવી રીતે પર્યાવરણ બચાવીને કમાણી કરી શકે છે?
૧ કરોડ વૃક્ષોનું મહત્વ: ગ્લોબલ લેવલે વોલ્યુમ કેવી રીતે ક્રિએટ થાય?

ગુજરાતના ૩ લાખથી વધુ ખેડૂતો કેવી રીતે આ અભિયાનમાં જોડાયા છે.

પ્રામાણિકતા અને સરકારી પ્રોજેક્ટમાં બચતનો અનોખો કિસ્સો.

શું તમે જાણો છો કે ખેતીની સાથે વૃક્ષો વાવીને પણ વધારાની કમાણી કરી શકાય છે? 🌳💰

આ વિડિયોમાં સમજો “કાર્બન ક્રેડિટ” (Carbon Credit) વિશેની સંપૂર્ણ માહિતી એકદમ સરળ ગુજરાતીમાં.

જેમ આપણે શાકભાજી લઈએ અને કોથમીર ફ્રીમાં મળે, તેમ ખેતીની ઉપજની સાથે પર્યાવરણને શુદ્ધ રાખવા બદલ મળતું “બોનસ” એટલે કાર્બન ક્રેડિટ

18/03/2026

8 વર્ષનું કામ હવે 5 વર્ષમાં! 🌳 ખેડૂતો માટે સોનેરી અવસર એટલે મલબારી લીમડાની ખેતી. ચાલો, આપણે પણ પર્યાવરણ બચાવવાની આ ઝુંબેશમાં જોડાઈએ.



અમદાવાદની કર્ણાવતી ક્લબ ખાતે મળેલી વિશ્વ ગુજરાતી સમાજની મહાસમિતિની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સંસ્થાના મુખ...
13/03/2026

અમદાવાદની કર્ણાવતી ક્લબ ખાતે મળેલી વિશ્વ ગુજરાતી સમાજની મહાસમિતિની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સંસ્થાના મુખ્ય સંવર્ધક અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની લાગણીને માન આપીને તમામ મતભેદોનો સકારાત્મક ઉકેલ લાવી ભાવેશ લાખાણીની પ્રમુખ તરીકે નિમણૂક કરાઈ છે.

તેઓ ગુજરાતના પૂર્વ મંત્રી સ્વ. શ્રી શશીકાંતભાઈ લાખાણીના પુત્ર અને સફળ ઉદ્યોગપતિ છે.

મહેન્દ્રભાઈ શાહના પ્રસ્તાવને મહાસમિતિના તમામ સભ્યોએ ઉમળકાભેર વધાવી લીધો હતો.

પદભાર સંભાળતા ભાવેશભાઈએ વિશ્વભરના ગુજરાતીઓ અને સરકાર વચ્ચે સેતુ બની સંસ્થાના લક્ષ્યાંકો સિદ્ધ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે

Address


Alerts

Be the first to know and let us send you an email when Samachar Gujarat international posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Want your business to be the top-listed Media Company?

Share