
02/06/2025
મલાતજ ગ્રામજનોને જણાવતા આનંદ થાય છે કે શ્રી રણછોડરાયજી મંદિરમાં વર્ષની દરેક પૂર્ણિમા તથા વાર તહેવારોમાં દ્વારકા પ્રેરિત ધજા આરોહણ કરવામાં આવે છે. આ ધજા આપણા આત્મિક અને સાંસ્કૃતિક વારસાને પ્રગટાવતા, એક અનંત ઊર્જા અને પ્રકાશનો ઉદય દર્શાવે છે.
જે નગરજનો એ ધજા આરોહણ કરાવવી હોય તેઓએ શ્રી રણછોડજી મંદિરના મહંતશ્રી નો સંપર્ક કરવા વિનંતી.
જય રણછોડ
જય દ્વારિકાધીશ
જય કાળીયા ઠાકોર